________________
અ નુ લેખ પૃ. ૧૫, પં. ૧૮. રા. જે. શા. = રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા
પૃ. ૩, ૫. ૨૧. શ્વેતાંબર સરિયાની ગા. ૯ અને ૨૫ની યુણિણુઓમાં પણ સન્તકમેને ઉલ્લેખ છે એટલું જ નહિ પણ ગા. ૯ની ચુણિમાં તે સન્તકમ્મમાંથી એક અવતરણ પણ અપાયું છે.
પૃ. ૨૫, ૫. ૧૬. દેવેન્દ્રસૂરિએ કમ્મવિવાગ (ગા. ૧૬)ની તેમ જ છાસીઈ (ગા. ૧૩)ની પણ વૃત્તિમાં એક જ અવતરણ બહચ્છતકબહણૂર્ણિના ઉલ્લેખપૂર્વક આપ્યું છે. છાસીઈ (ગા. ૨૬)ની સ્થાપન વૃત્તિમાં દેવેન્દ્રસૂરિએ કહ્યું છે કે પોતે બહુચ્છતકબહણૂર્ણિના મતને અનુસર્યા છે. એમણે સયગ (ગા. ૯૮)ની સ્વોપણ વૃત્તિમાં બહચ્છતકબહણૂર્ણિના ઉલ્લેખપૂર્વક એમાંથી અવતરણ આપ્યું છે. આ અવતરણ છે. સત્તરિયા (ગા. ૨૧)ની મલયગિરિસૂરિકૃત વિવૃતિગત અવતરણ (?) સાથે સામ્ય ધરાવે છે.
પૃ. ૧૨૧, પં. ૧૯, અજ્ઞાતસ્તંક દિ. પંચસંગહના પ્રધાન સંપાદકા વક્તવ્ય” (પૃ. ૬)માં કહ્યું છે કે ચૌદ પૂર્વો પૈકી બીજા અગ્રણીયના આધાર દિ. કસાયપાહુડ રચાયું છે તેનું શું ? શું એ ઉલ્લેખ બ્રાન્ત નથી ?
મૃ. ૧૨૮, . ૫. ધવલા (પુ. ૧૫, પંજિકા, પૃ. ૧૮)માં સન્તકમ્મપાહુડનું વર્ણન છે.
પૃ. ૧૨૮, પૃ. ૧૧. જયધવલા (મનુ. પૃ. ૬૫૮)માં સન્તકમ્મપાહુડને ઉલ્લેખ છે.
પૃ. ૧૬૬, પં. ૧૨. હરિવંશપુરાણમાં યમિત સેનના ગુરુ જ્યસેનને કર્મપ્રકૃતિના ધારક કહ્યા છે. એથી બે પ્રશ્ન ઉદ્ભવે છે –
(૧) શું આ કર્મપ્રકૃતિથી શિવશર્મસૂરિકૃત કમ્મપયસિંગહણ અભિપ્રેત છે?