SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણ પુસ્તક રચ્યું છે તેને શ્રી શાન્તિલાલ મણિલાલે હિન્દીમાં કરેલો અનુવાદ છે. આમાંના નીચે મુજબના વિષયો અત્રે પ્રસ્તુત છે – આઠ કર્મ પૃ. ૩૧-૩૫ | ગુણશ્રેણી અથવા ગુણસ્થાન ચતુર્વિધ બન્ધ પૃ. ૩૫-૩૭ મૃ. ૧૦૨–૧૨૪ બ% કે હેતુ ૫ ૩૭-૪૦ પૃ ૩૭–૪ { કમકી વિશેષતા પૃ ૧૫-૧૬૭ કમ 8ા વિરાd ૨ | પૃ. ૪૦-૪૩ { લેયા | પૃ. ૩૨૮ સમ્યકત્વ પૃ ૯૩-૯૮ | કર્મવિચાર પૃ.૪૧૧-૪૯૨. પૃ. ૧૧૮, ૫ ૩. (૧૦ અ) વિનયસૌરભ – વૈયાકરણ વિનયવિજયગણિએ ગુજરાતીમાં પાંચ સવાયનું સ્તવન છે હાલમાં ૫૮ કડીમાં રચ્યું છે. એમાં પહેલી ઢાલમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ સમવાય-કારણે પિતાપિતાને પક્ષ રજૂ કરે છે. આમ હાઈ ચોથી ઢાલ અત્રે પ્રસ્તુત છે. અહીં એ ઉમેરીશ કે આ વિષય આ પૂર્વે પણ કેટલાક ગ્રંથમાં આલેખાય છે એટલે એ ગ્રંથે પણ અભિપ્રેત છે. મેં આ વિષય The Jaina Religion and Literature” નામના મારે અંગ્રેજી પુસ્તક (પૃ. ૧૬ ૭૧૭૦)માં આલેખ્યો છે. મૃ. ૧૭૮, પં. ૧૫, હિન્દી અનુવાદ-મૂળ તથા ભાસનો આ અનુવાદ છે અને એ છપાવાયો છે. જુઓ પૃ. ૧૫૩, ૧. આ મારું પુસ્તક “વિનયમંદિરમારક સમિતિ” તરફથી રાકેથી ઈ. સ. ૧૯૬રમાં પ્રસિદ્ધ કરાયું છે. ૨. જુઓ વિનયસૌરભ (પૃ. ૪૦-૪૧).
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy