________________
પુરવણ
10
શિષ્ય શ્રીનન્દનવિજયજીએ છાસીઈ ઉપર સંસ્કૃતમાં વિ. સં. ૧૯૭૬માં રચેલી વૃત્તિ છે અને એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૬.
પૃ. ૯૦, ૫. ૩. (હઅ) કર્મવિચાર – આ ગુજરાતી પુસ્તકના લેખક શ્રી ચીમનલાલ દલસુખભાઈ શાહ છે. એમણે છ દ્રવ્યના નિરૂપણથી શરૂઆત કરી છે અને નિર્જરાના બે પ્રકારના નિરૂપણથી પૂર્ણાહુતિ કરી છે. પ્રસંગવશાત એમણે સંસારી જીવને ઉક્રાતિક્રમ દર્શાવ્યો છે. કર્મબન્ધના એક હેતુરૂપ અવિરતિના સ્પષ્ટીકરણરૂપે શ્રાવકનાં બાર વ્રતનું એમણે નિરૂપણ કર્યું છે.
પૃ. ૧૦, પં. ૧૨. બે ક્ષતિઓ અને તેનું નિરસન–આ સંક્રમકરણમાં નિમ્નલિખિત બે ક્ષતિ છે એમ શ્રીવિજય પ્રેમસૂરિજીને કમાયડિસંગહણીની ગુણિની મુનિચન્દ્રકૃત અવમૂરિ (? ટિપ્પણ) લેતાં જણાતાં એમણે “કમપ્રકૃતિચૂણિ” નામને લેખ લખી આ વાત જાહેર કરી છે અને સાથે સાથે એ બે ક્ષતિઓનું નિરસન કર્યું છે –
(1) પહેલા ગુણસ્થાને “સખ્યત્વે મિશ્રમેહનીય પ્રકૃતિ બંધાતી નથી. એથી કરીને ત્યાં એને “યથાપ્રવૃત્તી સંક્રમ ન સંભવે.
(૨) આઠમા ગુણસ્થાને ૩૦ શુભ પ્રકૃતિઓના બન્ધને ઉચ્છેદ હોવાથી એ પ્રકૃતિને “વિધ્યાત” સંક્રમ છે
આ પૈકી પહેલી ક્ષતિને અંગે “યથાપ્રવૃત્ત' સંક્રમ હોય છે એમ સુધારો સુચવાયો છે જ્યારે બીજીને ઉદ્દેશીને “વિધ્યાત” સંક્રમને બદલે “યથાપ્રવૃત્ત” સંક્રમ જોઈએ એમ કહેવાયું છે.
પૃ. ૧૧૦, પં. ૧૦. (૭૪) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર – આ પણ “કલિ” હેમચન્દ્રસૂરિની રચના છે. આ ઓછામાં ઓછા
૧ આ પુસ્તક ૫. પૂ. શ્રીમણિવિજયજી ગણિવર ગ્રંથમાળામાં એના કાર્યવાહક શેઠ વીરચંદ રવચંદે વિ. સં. ૨૦૧૩માં પ્રકાશિત કર્યું છે,
૨ આ લેખ મુંબઈ સમાચાર"ના તા. ૨૪-૧૨-'૧૪ના અંકમાં છપાયે છે.