SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ : ઉપસંહાર કસિદ્ધાન્ત એટલે કર્મને અંગેના ખાસ કરીને નિમ્નલિખિત પ્રશ્નોની તેમ જ એમાંથી ઉદ્દભવતા તથા અન્ય રીતે પણ કર્મ સાથે સંકળાયેલા કે રજૂ કરાયેલા કે રજૂ થનારા પ્રશ્નોની યથાયોગ્ય વિચારણું – ૧. “જગત” એટલે શું ? ૨. જીવનું શુદ્ધ, સાચું અને સનાતન સ્વરૂપ શું છે? ૩. પુનર્જન્મ એ શું હકીકત (fact) છે અને જો હોય તો એ શાને આભારી છે ? ૪. * કર્મ' પદાર્થ છે કે કેમ અને એ પદાર્થ હોય તો એ સચેતન છે કે અચેતન ? ૫. કર્મને સર્વ જી સાથે–મેક્ષે ગયેલા છો યાને સિદ્ધ પરમાત્મા સાથે પણ સંબંધ છે ? ૬. કર્મને સંસારી છે સાથે કેવો સંબંધ છે? આ સંબંધ શું સર્ષ અને કંચુક જે છે કે તપાવેલા લોઢાના ગાળા અને અગ્નિના જેવો છે કે કેમ ? ૭. આ જીવો અને કર્મ વચ્ચે સંબંધ યાને કર્મબન્ધ થવામાં કયાં કયાં કારણે છે ? ૮. કર્મબન્ધની શિથિલતા કહે કે ગાઢતા કહો તેમાં કોઈ તરમતા છે અને હોય તો તે કેટલા અને કયા કયા પ્રકારની છે ? હ, બધાં જ કર્મોનું સ્વરૂપ એકસરખું છે કે કમને જાતજાતના પ્રકારો અને ઉપપ્રકારો છે? પ્રકાર અને એક સરખું
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy