________________
પ્રકરણ ૧૩]
અવશિષ્ટ કૃતિ
૧૬૩
અનુક્રમે (૧) બન્ધક, (૨) અધ્યમાન, (૩) અન્ધસ્વામિત્વ, (૪) બન્ય કારણુ અને (૫) બન્ધભેદ છે.
પ્રથમ પ્રકરણમાં જીવેાની વિવિધ દશાઓનું નિમ્નલિખિત વીસ પ્રરૂપણાએ દ્વારા નિરૂપણુ છે :—
(1) ગુણસ્થાન, (૨) ૩જીવસમાસ, (૩) પતિ, (૪) પ્રાણુ, (૫) સંજ્ઞા, (૬-૧૯) ચૌદ મા`ણુા અને (૨૦) ઉપયાગ,
દ્વિતીય પ્રકરણમાં કર્માંની મૂળ અને ઉત્તર પ્રકૃતિની સમજણુ અપાઇ છે.
તૃતીય પ્રકરણમાં કર્મોની ચૌદ ગુણુસ્થાનેામાં અન્ન અને સત્તાને યાગ્ય, અયેાગ્ય અને ન્યુચ્છિન્ન પ્રકૃતિએના વિચાર કરાયા છે
ચતુર્થાં પ્રકરણમાં ચૌદ માણુાને લક્ષીને જીવસમાસ, ગુણસ્થાન, ઉપયેગ અને યાગનું વિવેચન છે. ત્યાર બાદ બંધના હેતુઓ તરીકે મિથ્યાત્વાદિનું વિસ્તૃત વણુન છે.
પાંચમ પ્રકરણમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિએ નાં બન્ધ-સ્થાના અને સત્ત્વ-સ્થાનેનું સ્વતંત્ર રૂપે તેમ જ જીવસમાસ અને ગુણ
૧. આ નામાની જીવસમાસ, પ્રકૃતિસમુત્કીર્તન, બન્ધસ્તવ, શતક અને સપ્તતિકા એ પાંચનાં નામ સાથે સંગતિ અજ્ઞાતક ૫ ચસ’ગહની પ્રસ્તાવના (પૃ. ૧૬)માં દર્શાવાઈ છે. જેમકે જીવસમાસમાં ક્રમ બન્ધ કરનારની હકીકત છે, પ્રકૃતિસમુત્કીર્તનમાં કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિનુ વર્ણન છે. ખન્ધસ્વામિત્વ અને બન્ધસ્તવ એ એકાક છે. રાતકમાં અન્યનાં કારણ વગેરે દર્શાવામાં છે. સપ્તતિકામાં યાગ, ઉપયાગ ઈત્યાદિને લક્ષીને ભેદે અને ભગાનું નિરૂપણ છે.
૨. ‘ગુણસ્થાન’ એટલે મેહ અને યાગ એ બે નિમિત્તને લઈને સંસારી વેાના અધ્યવસાયાનાં તરતમતારૂપ ક્રમિક સ્થાન.
૩. 'જીવસમાસ' એટલે વિવિધ વેાના અને એ જીવેાની જાતજાતની જાતિએ ના બેધ કરાવનાર ધર્મા
૪. ચૂલિકામાં નવ પ્રશ્નો છે,