________________
૧૮
વિષય-પ્રદર્શન
પુષ્યાંક
વિષય (૨) કમ્મપયડિસંગહણી (કર્મપ્રકૃતિસંગ્રહણી) ર૯-૩૬
સંગ્રહાત્મક કૃતિ, પ્રણેતા, સામ્ય, ઉપયોગ, સમય, સમાન ગાથા, વિવરણો, યુણિને રચના સમય, વિલક્ષણતા, છાયા, ગુજરાતી ભાષાંતર, અકારાદિ કમ, સંસ્કરણ, પરિશીલનની આવશ્યક્તા અને સમાનનામક કૃતિઓ.
પ્રકરણ : અનાગમિક પાંચ રત્નો (ચાલુ) ૩૭-૫૫ (૩) સત્તરિયા (સપ્તતિકા)
૩૭–૫૪ નામકરણ, ગાથાની સંખ્યા, વિષય, કતૃત્વ, રચના સમય; વિવરણઃ અંતરભાસ, ચણિઓ, ભાસ, ચણિ, વિકૃતિ, ટિપ્પણ, ટીકા, અવચૂર્ણિ, ભાષ્યટકા ઇત્યાદિ; ગુજરાતી શબ્દાર્થ અને ગાથાર્થ, બે ટખા, હિન્દી ગાથાર્થ, વિશેષાર્થ અને પ્રસ્તાવના: જેનોના બંને ફિરકાને માન્ય ગ્રન્થ, મતાંતરો, કર્મવિષયક મૂળ સાહિત્ય, ગાથાઓની ૮૯ની સંખ્યા, ચૂર્ણિકાર તરીકે ચર્ષિ, સકલનકાર, અંતબ્બાસના કર્તા, પુણ્ય અને પાપનાં ફળ, સામ્ય: સમાનનામક કૃતિઓ, વિશિષ્ટ પ્રકાશનની આવશ્યકતા અને ચાર બાબતો.
(૪) સંતકર્મો (સત્કર્મન) (૫) કસાયપાહુડ (કષાયપ્રાકૃત)
પપ પ્રકરણ ૫: પંચસંગહપગરણ (પંચસંગ્રહપ્રકરણ) ૫૬૬પ
નામકરણ અને એની સાન્વર્થતા, પાંચ દાર (તાર), ભાષા, પરિમાણ, વિષય ઇત્યાદિ, સંક્ષેપ, “મહત્તર” તરીકેનો નિર્દેશ, ચન્દ્રર્ષિની કૃતિઓ, ચર્ષિનો સમય, દીપક, અન્ય વિવરણ, છાયા અને ગુજરાતી અનુવાદ.
પ્રકરણ ૬: ચાર પ્રાચીન કર્મગ્રન્થ ૬૬-૭૪ સંજ્ઞા, સંખ્યા, છંદ અને ભાષા.
૬૬-૬૮
૫૪