________________
ક્રસિલન્ત સબંધી સાહિત્ય
{ ખંડ ૨:
વિભાગીકરણ—છખ ડાગમના પહેલા પાંચ ખડા ધવલા સાથે ચૌદ ભાગમાં છપાવાયા છે. તેમાં ભા. ૧-૬માં પહેલા ખંડ, ભા, માં ખીજો, ભા ૮માં ત્રીજો, ભા. ૯-૧૨માં ચેાથેા અને ભા. ૧૩-૧૪માં પાંચમા એમ પાંચ ખડા રજૂ કરાયા છે. છેલ્લા એ ભાગમાં કેવળ ધવલા છે.
in
—
નિષ્ક — ઉપર્યુક્ત મુજબની બાબતા ફલિત થાય છે —
(૧) છખંડાગમના છ ખડે પૈકી આદ્ય ત્રણ જ ખડે! ઉપર પદ્મન્દિની ટીકા છે.
વિવરણા સમગ્રપણે વિચારતાં નીચે
(૨) પહેલા પાંચ ખડે ઉપર શામડે, તુ ખુલૂરે, અંમન્તભદ્રે અને વીરસેને એકક ટીકા રચી છે.
(૩) છ યે ખંડ ઉપર પદેવગુરુએ ટીકા રચ્યાનું મનાય છે. (૪) ટીકાઓના ભાષાદી વિચાર કરતાં જણાય છે કે પદ્મ નન્દિની તથા પદેવગુરુની ટીકા પાયમાં, સમન્તભદ્રની સંસ્કૃતમાં, વીરસેનની પાઇય અને સંસ્કૃતમાં અને તુ ખુલૂરની કન્નડમાં છે.
હિન્દી અનુવાદ છખંડાગમના પહેલા પાંચ ખડા અને એને અંગેની ધવલા નામની ટીકાના હિન્દીમાં અનુવાદ ડે. હીરાલાલ જૈને કર્યો છે જ્યારે છઠ્ઠા ખંડ નામે ‘મહાબન્ધ’ જે સાત ભાગમાં છપાવાયેા છે તેના પ્રથમ ભાગનેા હિન્દી અનુવાદ ૫. સુમેરુચન્દ્રે અને બાકીના નેા ફૂલચન્દ્રે કર્યો છે. આ અનુવાદે છપાવાયા છે. જુએ પૃ. ૧૨૯
વિજ્યધવલ-કાર’જાના પ્રાચીન શાસ્ત્રભડારમાં ‘પ્રતિક્રમણુ’ નામની એક પૈાથી છે. એમાં ધવલ, મહાધવલ અને જયધવલની સાથે સાથે વિજયધવલને ઉલ્લેખ છે તે આ શું છે ?
*
*