________________
ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
[ ખંડ ૧:
(૧૯) આધ્યાત્મિક પ્રશ્નધાવલી આના લેખક સ્વ. ઈંટાલાલ હરજીવન સુશીલ છે. એમણે આ પુસ્તક (પૃ. ૨૫૭ ૩૫૬ )માં “કમીમાંસા”ના નામથી કમસિદ્ધાન્ત આલેખ્યા છે.
૧૧૮
–
(૨૦) જૈન ધર્મના પ્રાણ—આ ૫. સુખલાલ સંઘવીની રચના છે. આમાં કમ સબંધી કેટલીક બાબતે કર્મતત્ત્વ’ના નામથી પૃ. ૧૮૩-૨૦૪માં અપાઇ છે. એમાં ડૅ, મેક્સમૂલરના કર્યું - સિદ્ધાન્તને અંગેના અભિપ્રાય વૈધપાત્ર છે.
(૨૧) જૈન ધર્મોને સરળ રિચય(ભા. ૧-૨)—પ્રથમ ભાગ શ્રીવિજયપ્રેમસૃષ્ટિના શિષ્ય ૫. ભાનુવિજયજી ગણિની રચના
૧. આની ચે.થી આવૃત્તિ પૂજ્યશ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય’’ તરફથી લીંબડીથી વિ. સ. ૨૦૧૫માં છપાવાઈ છે. પહેલી ત્રણ આવૃત્તિઓ અનુક્રમે વિ. સં. ૧૯૬૭, ૧૯૮૦ અને ૨૦૦૬(?)માં છપાવાઈ હતી.
ર. આ પુસ્તક શ્રીરસિકલાલ ડાહ્યાભાઈ કેરાએ *. સ. ૧૯૬૨માં પ્રકાશિત કર્યું' છે. આ પુરતનુ· ·‘બ્રહ્મ અને સમ' નામના લેખ સિવાયનું લખાણ દર્શન અન ચિન્તન (ભા. ૧-૨)તેમજ ટ્રાનૌર્ ચિન્તન (ખડ ૧-ર)ને આભારી છે. આ ગુજરાતી બંને ભાગ પૃથક પૃથક્ અને હિંદી ખંડ 1-3 ભેગા એમ ત્રણ લેખાટ્ટિ સૌંગ્રહ ઈ. સ. ૧૯૫૭માં ‘‘૫. સુખલાલજી સન્માન સમિતિ” તરફથી છપાવાયા છે, ૩. કમ વાદની દી` દૃષ્ટિ, 'મ' તત્ત્વની આવશ્યકતા, કમ સંબધી વિચાર અને અને જ્ઞતાવ', ‘ક્રમ' તત્ત્વની વિચારણાની પ્રાચીનતા અને સમાનતા તેમ જ ઈશ્વર કના ફળને દાતા કેમ નહિ? કશાસ્ત્રના અધ્યાત્મશાસ્ત્રના અશ તરીકે નિર્દેશ,મ' શબ્દને અ` અને એના કેટલાક પર્યાયા, કનું સ્વરૂપ, પુણ્યન્ય અને પાપબન્ધની ખેાટી અને સાચી કસોટી, સાચી નિલે`પતા, કર્મની અનાદિતા, કર્મબન્ધનુ કારણ, કર્મથી મુક્ત થવાના ઉપાયૅ, આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ તેમ જ 'કર્મ'તત્ત્વ અ ંગે જૈન દર્શીનની વિશેષતા,
૪. આને પ્રથમ ભાગ 'દિવ્ય દર્શીન સાહિત્ય સમિતિ'' તરફથી વિ. સ. ૨૦૧૮માં પ્રસિદ્ધ કરાયેા છે. જ્યારે દ્વિતીય શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ગ્રીષ્મ શિબિર સમિતિ”” તરફથી વિ. સ, ૨૦૨૦માં પ્રકાશિત કરાયા છે.