________________
૧૧૬ કમસિદ્ધાન સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૧૧૪૨), મેહનયાદિને ક્ષય (૧૧૪૬) અને કેટલાક ભાવેને નાશ (૧૧૪૭).
(૧૫) ઉસભપંચાસિયાનું સ્પષ્ટીકરણ–આ દ્વારા નિમલિખિત બાબતો રજુ કરાઈ છે –
કર્મના આઠ પ્રકારે (૧૨), મેહનીય કમનો ૨૮ ભેદે (૧૨), આઠે કર્મોના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ (૧૨-૧૩), સમ્યક ત્વમીમાંસા (૧૩-૩૫), ધ્યાનનું દિગ્દર્શન (૮૩-૮૫), કષાયની વ્યુત્પત્તિ અને એના ચાર પ્રકાર (૯૦), પુણ્ય અને પાપની ચતુર્ભાગી (૧૦૫, પ્રથમ ગુણસ્થાનના નામની સાર્થકતા (૧૦૯ ૧૧૦), અંતમુહૂર્તને અર્થ (૧૩૮), બંધને પ્રકૃતિ વગેરે ચાર પ્રકાર (૧૪૭), જ્ઞાનાવરણના પાંચ ભેદ (૧૪૭), દ્રવ્ય-આયુષ્ય અને ભાવ-આયુષ્ય (૫૪), સપક્રમ, નિરુપક્રમ, અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય (૧૫૪-૧૫૫), નેકષાયને અર્થ અને એના નવ પ્રકારે (ર૦૫), નામ-કર્મ અને ગેત્ર-કમની સમજણ (ર૦૬) અને વેદના ત્રણ પ્રકારો (૨૩૬-૨૩).
(૧૬) વીરભક્તામરનું સ્પષ્ટીકરણ–આ વીરભક્તામરના લે. ૧૪ના સ્પષ્ટીકરણ (પૃ. ૩૨-૩૦)માં કષાયમીમાંસા અને ક્ષે. ૪૧ના સ્પષ્ટીકરણ પૃ. ૮-૮૮)માં સંરથાનવિચારને સ્થાન અપાયું છે.
૧. જુઓ “દે. લા. જે. ૫, સંસ્થા' તરફથી ઇ. સ. ૧૯૩૩માં પ્રકાશિત અષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને વિસ્તૃતિયુગલરૂપ કૃતિકલાપી.
૨. આ સ્પષ્ટીકરણ મેં કર્યું છે.
૩, આ “શ્રીભક્તામરસ્તેત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (પ્રથમ વિભાગ)”માં આગમેદય સમિતિ' તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાયેલ છે. આનાં અનુવાદ અને સ્પષ્ટીકરણ મેં કર્યા છે.