________________
૧૪]
ઉત્થાનિકા
અને એમ હોઇ એમાં મેં ગ્રંથાર્દિનુ ખપપૂરતુ ં જ દિગ્દશ ન કરાવ્યું છે. એમાં સુધારાવધારા કરી એક મીમાંસામાં આપવા મારા વિચાર છે.
અંતમાં એટલું જ કહીશ કે કર્મસિદ્ધાન્તનુ વટવૃક્ષ આજે જે ફાલ્યુ ફૂલ્યું છે તેનું ખીજ તી કરાના ઉપદેશમાં રહેલું છે. આ વૃક્ષને આપણી આ પુણ્ય ભૂમિમાં સમુચિત રીતે રોપવા માટે ગણધરોએ અને આગળ જતાં દેશપૂર્વધર સુધીના મુનિવરોએ પ્રબળ પરિશ્રમ સેવ્યો છે અને એના યથાયાગ્ય સિંચનાદિનું કાર્ય આજે પણ ચાલુ છે. આને અંગે જે મહાનુભાવાનુ છુ કે વસ્તુ પ્રદાન છે એ સંતે હું સમાદરપૂર્વક હાર્દિક અભિનંદન આપું છું.
કાયસ્થ મહાલ્લા, ગોપીપુરા,
સુરત.
તા. ૮-૧૨-’૬૪
હીરાલાલ ર. કાપિડયા