________________
મર
[ ખંડ :
!!
માટે
કસિદ્ધાન્ત સ બધી સાહિત્ય દેહાથી કરાયા છે. અંતમાં આ પુસ્તકમાં કમ પ્રકૃતિ વપરાયેલી સંજ્ઞાઓ, પંદર ખંધનની સમજણુ, યતીન્દ્રવિજયજીએ સંસ્કૃતમાં નવ પદ્યમાં વિજયરાજેન્દ્રસૂરિને ઉદ્દેશીને રચેલું ગુણુાષ્ટક તેમ જ ગતિ, ક્ષેત્ર, લિંગ ઇત્યાદિને લક્ષીને સિદ્ધ થનારની સંખ્યા અષાયાં છે.
(૨૭)
મીઢાષષ્ટિમાગ ણાસંગ્રહ યંત્રપૂક — [ પુસ્તક શ્રીવિશાલવિજયજીએ રચ્યુ છે. એમાં જાતજાતનાં યંત્રે અપાયાં છે. સાથે સાથે વિગતે પણુ સમજાવાઇ છે.
જણાવી
(૨૮) ક્રમ —સિદ્ધિ કૃતિ અનુયાગાચાય શ્રીપ્રેમવિજયગણિએ (હાલ સૂરિઍ) વિ. સ. ૧૯૮૨માં રચી છે. પ્રાર’ભમાં એક પદ્ય છે જ્યારે અંતમાં પ્રશસ્તિનાં સાત પો છે. આ કૃતિમાં જગતની વિચિત્રતાનું કારણુ કમ છે. એમ દર્શાવી 'ક' માટે અન્ય દર્શનકારાએ યેાજેલી અદૃષ્ટ ઇત્યાદિ સંજ્ઞા ક્રમની સિદ્ધિ માટે જૈન તેમ જ અજૈન કૃતિમાંથી અવતરણ આપી આ વિષય પલ્લવિત કરાયા છે. સાથે સાથે કાલવાદી અને નિયતિવાદીના પક્ષેા રજૂ કરી એ એકાંતવાદીઓનાં મતવ્યાનુ નિરસન કરાયું છે. અને સાપેક્ષ રીતે કાળ, સ્વભાવ યિાદિને સ્વીકાર કરાયા છે. પૃ ૨૦માં સૂયગડમાંથી બે પદ્યો ઉદ્ધૃત કરી તરફથી ભાવનગરથી વિં, સ. ૨૦૦૩માં
2. આ પુસ્તક ય જે ગ્રં.'' છપાવાયુ છે.
૨ આ કૃતિ હડીચંદ દીપચ શ્રીર ક્ષતવિજયજીએ સંસ્કૃતમાં વાસ્મુખ લખ્યું છે.
૩. આ ગણિએ કમ્મપયડિસગહણી કે જે ન્યાયાચાય યશોવિજયગણની ટીકા સહિત . . પ્ર. સ.” તરફથી પ્રકાશિત થનારી હતી તેની પ્રરતાવના તરીકે સંસ્કૃતમાં લખાણ કયું હતું પરંતું એનું પરિમાણ વધારે જણાતાં એ છપાવાયું નહિં. કાલાંતરે થાડાક વિત્રરણપૂવ ક આ ગણિએ એ ફરીથી તૈયાર કરી એનું ‘ક્રમસિદ્ધિ' નામ યેાજ્યું, એ આ પ્રસ્તુત પુસ્તક છે
ઇ. સ. ૧૯૨૯માં પ્રકાશિત કરી છે. મુનિ