________________
મતિશેખર મંત્રિની કથા
૬૯
ધીમાન પુરુષ બુદ્ધિના પ્રભાવથી દેવાને પણ છેતરે છે. અહિં મતિશેખર મંત્રિનુ શ્રેષ્ઠ દ્રષ્ટાંત જાણવુ..
દત્તપુરમાં નરિસંહ રાજાને મતિશેખર નામે મત્રી હતા. એક વખત રાજાએ મંત્રીને પૂછ્યું-તમે ” કેટલી કલાઓના અભ્યાસ કરેલા છે? મ`ત્રિએ જવાખ આપ્યા કે
મે ૭૩ કલાઓના અભ્યાસ કરેલા છે, રાજાએ પૂછ્યુ કઇ એક વધારે કલા તું ભણ્યા છે? એ હું સમયે બતાવીશ.' એ પ્રમાણે મંત્રી કહીને ઘેર ગયા. એક વખત મંત્રીએ સ્નાન કરતી પટરાણીના હાર ગ્રહણ કરી પોતાની દાસીને આપ્યા. એક વખત રાજા તે હારને સારી રીતે એળખી, આ મારા હાર તમે ચાર્ચો છે એમ કહી રાજાએ મંત્રીની ત ના કરી. મંત્રીએ કહ્યું —આ હાર મારા પૂર્વજોના છે. પણ પૂજ્ય એવા આપને નથી. રાજાએ કહ્યુંજો આ પ્રમાણે હાય તેા કુબેર યક્ષના મ`દિરમાં પ્રવેશ કરી, દ્વિવ્ય પ્રયાગ કરી પ્રત્યક્ષ કરી બતાવા. તે યક્ષ પણ પેાતાના મંદિરમાં આવેલા અસત્યવાદિને હણે છે અને સત્યવાદીને પૂજે છે. એ પ્રમાણે યક્ષની પ્રસિદ્ધિ છે. મંત્રિએ પણ સાહસ ધારણ કરી સાંજના સમયે નગરજનાની સમક્ષ યક્ષના મંદિરમાં પ્રવેશ કર્યાં. આ અસત્યવાદી પાપી મારા મંદિરમાં આવ્યા છે' આ કારણથી ક્રોધ કરતા