________________
૬૮]
: પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વખણાતી, જગતમાં કીર્તિ ફેલાવતી રાજસભામાં આવી. આ કન્યા હજી તે દૂધ પીનારી છે. તે રાજાને શું ઉત્તર આપશે? એ વિચારતા નગરના લેકે કુતૂહલથી ત્યાં ભેગા થાય છે. તે કન્યા પણ રાજાને નમસ્કાર કરી પિતાના પિતાના ખોળામાં બેઠી. રાજાએ તેને પૂછયું હે કન્ય ! તે મારા ઘોડા કેમ હરણ કર્યા? તેને ઉત્તર આપ. ધર્ય ધારણ કરી રાજાને કહે છે. હે દેવ બીજા લેકે પિતાના વચનને યાદ કરે છે. તમારા જેવાએ વિશેષ કરીને યાદ કરવું જોઈએ. રાજા ભ્રાંતિથી કહે છે-તે કર્યું - વચન? જેને હું યાદ કરતા નથી. તેથી સરસ્વતી સરખી તેણે રાજાની સમક્ષ કહે છે, ઝેર સાથે રહેનારી લક્ષ્મી પણ ભેગવનારની ચેતના હરે છે, તે તે ગ્ય છે. પણ તે ભગવાયેલી લક્ષ્મી ભુવનના લેકેને મારે નહિ તે આશ્ચર્ય છે. કેટલાક પુરૂષે આ ભવમાં કરેલું પણ ભૂલી જાય છે, તે આશ્ચર્ય છે. આ સાંભળી રોષથી આંખની ભૃકુટી ચઢાવીને વક અને ભયંકર લલાટવાળો રાજા કહે છે- હે કન્ય ! જે હું ભૂલી ગયો છું તેનું યાદ કરાવે તેણી કહે છે કે–તમારી વાણીથી આ ઘડાઓ મારા પિતાના કરું છું. અન્યથા તે મારા ઘરની સર્વ સંપત્તિ આપણી છે. ત્યાર પછી ચંદ્રલેખાએ વહી કઢાવી અને વંચાવીને પિતાનું વચન સાચું કરાવ્યું કે મારા ઘેડાથી ઉત્પન્ન થયેલા ઘોડા મારા જ થાય છે. બીજાના થાય નહિં. તે વખતે મંત્રી, પુરોહિત, તલાટી, સામંત વગેરે પરિવાર તેણીની બુદ્ધિને વૈભવ જોઈ અતિ વિસ્મય પામ્યા.