________________
૫૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ નમસ્કાર કરીને પૂછે છે. હે ભગવંત! તમારા ઉપર સર્વ જીને સ્નેહ હોય છે. પણ આ દેવાનંદાને આપની ઉપર અતિ નેહ ક્યા કારણથી દેખાય છે? જિનેશ્વર ભગવંત કહે છે હે ગૌતમ! હું પુપિત્તર વિમાનમાંથી ચવીને એની કુક્ષીમાં ખાંસી દિવસ રહ્યો, તેથી દેવાનંદ મારા ઉપર અત્યંત સ્નેહવાળી થઈ, અને સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. હે ગૌતમ! આ ભવમાં આ મારી માતા છે એમ તમે જાણે.
એ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરે કહેલું, અંતરંગ રાગના કારણવાળું વચન સાંભળી દેવાનંદ મહા આનંદ પામી, ભવબ્રિમણથી ઉગ પામેલી, વૈરાગ્યવાળી, વિનયથી નમસ્કાર કરતી તે આ પ્રમાણે વિનંતિ કરે છે. હે દેવાધિદેવ! મને સિદ્ધિની સીડી સમાન દીક્ષા આપે. તેથી ભગવંત સંસારના તાપને હરણ કરવામાં શ્રેષ્ઠ, પરિપફવ દ્રાક્ષના રસ જેવી, સમસ્ત જેનું રક્ષણ કરનારી દીક્ષા તેણીને આપે છે. પછી હિતશિક્ષા આપીને તેણીને આર્યા ચંદનાને સેપે છે. તે દેવાનંદ આ નિરતિચાર સંયમના ભારને પાળે છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પાંચ ઈન્દ્રિયને નિગ્રહમાં આસક્ત, અતિદુષ્કર બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યાને કરતી, તપશ્ચર્યા અને ચરણ ક્વિાકાંડનાં વેગથી દેવને પણ આનંદ આપતી, યથાર્થ નામ ધારણ કરનારી તે દેવાનંદા સાથી થાય છે. કમે તેણે વધતા શુકલ ધ્યાન રૂપી અગ્નિથી ગાઢ કર્મવનને બાળતી, નિર્મળ કેવળજ્ઞાન