________________
૩૮ ]
: પ્રાકૃત વિજ્ઞાત કથાએ
આંખો વડે હું જોઉ.’ તેની બુદ્ધિથી પ્રસન્ન થઇ શિવદેવે કહ્યું કે તે પ્રમાણે થાય. એ પ્રમાણે કહીને તે દેવદશ્ય થયા. આ વાણિયાએ એક જ વાક્યથી ત્રણ પુત્રો, ત્રણ પુત્રવધૂઓ, પેાતાની સ્ત્રી, સુવર્ણ કળશી વડે સમૃધ્ધિ, ત્રણ માળના પ્રસાદ, ગોધન માંગ્યું. અને પુત્રની વહુને જોવા પોતાની આંખા માંગી પણ બ્રાહ્મણ વગેરે ત્રણે જણા દુર્ભાગ્યના દોષથી ત્રણ વરદાનમાંથી એક પણ વરદાન માંગી શકયા નહિ. વરદાન પામેલા તે વાણિયા નિર્મળ નેત્રાને મેળવી પોતાના નગરમાં આવી વ્યાપાર કરવા લાગ્યા ત્યાં થોડું ધન મેળવી ખીજા દ્વિપમાં જવા માટે કરીયાણા વગેરે વહાણમાં ભરી સમુદ્રમાં વ્યાપાર માટે નીકળ્યે, અનેક દ્વિપામાં ક્રય-વિક્રય કરતા એક વખત સાગરના મધ્ય ભાગમાં રહેલા. શૂન્યદ્વિપમાં આવ્યે ત્યાં એક પીઠિકા ઉપર પથ્થરથી બનાવેલા યંત્રવાળા ઘેાડેસ્વારને જુએ છે, તે ઘેાડેરવાર જમણા હાથ હલાવવા વડે ત્યાં આવતા માણસાને રાકે છે. તેથી આ દ્વિપમાં મરણના ભયથી કાઈપણ આવતા નથી. તે વણિક શિવદેવના વરદાન વડે નિચ અનેલા ત્યાં આવ્યે અને ઘેાડેસ્વારને જીવે છે, તેની નીચે આ પ્રમાણે લખ્યું હતું, જે મસ્તક કાપે તે ધન મેળવે” આ વાંચીને આથી આ પ્રમાણે તેણે નિશ્ચય કર્યો, આ ઘેાડેસ્વાર હાથ હલાવવા વડે આવતા લોકોને શકે છે. પણ જે માથુ કાપે તે ધન મેળવે' આનાથી જણાય છે કે આ યંત્રવાળા ઘેાડેસ્વાર છે, એની નીચે પોલાણહાવુ જોઈએ, જેથી આ યંત્રના પ્રયોગથી હાથ હલાવે છે. માથું છેવું