________________
૩૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અન કરનારૂ હોય છે. એ પ્રમાણે તમે વિચાર કરો, તેમાં સુખને અંશ પણ નથી તે સાચું જ છે. કેમકે પુત્રોથી પણ ધનવાનાને ભય હોય છે. અંધે ઠેકાણે આ પ્રમાણે રીતિ રહેલી છે.' એ પ્રમાણે ઉપદેશ આપી
•
,
કહ્યુ કે હે ભદ્ર! ધનના લેાભથી તે ત્રણ હત્યા કરી મેહુ પાપ એકઠુ′ યુ` છે. આ સાંભળી પશ્ચાતાપ કરતાં વૈરાગ્ય મનવાળા તેણે પેાતાના પાપકના વિનાશ માટે કારણ પૂછ્યું, હું ભગવ ંત ! કેવી રીતે હું આ પાપકર્માથી મુક્ત થઇશ ? તે વખતે મુનિ સ` પાપ કર્રરૂપી કાદવને ખાળવા માટે સમ એવા સર્વવિરતિધના ઉપદેશ આપે છે તેથી તે ચારિત્રના પરિણામવાળા તે હાર વિના સધન સાત ક્ષેત્રમાં વાપરી અને હારને તેજ નગરના કનકચંદ્ર રાજાને આપ્યો. ત્યાર પછી જિનેશ્વરની પ્રતિમાઓ પૂછ દીન દુઃખી અને અનાથ વગેરેને દાન આપી તે જ મુનિ પાસે દીક્ષા લીધી. તે કનકચંદ્ર રાજા તે હારને પોતાની કનકવતી પટરાણીને આપે છે. તે ધનદેવ મુનિ સૂત્રા ગ્રહણ કરવા અને તેમાં કહેલાં અનુષ્ઠાના કરવાં રૂપ ગ્રહણ અને આસેવન શિક્ષાના અભ્યાસ કરતા ધેાર તપશ્ચર્યાં વડે કલષ્ટકને ખપાવતા આચાર્ય મહારાજ સાથે ગામાનુગામ વિહાર કરતાં ક્રમે કરીને ગીતા થયાં. એક વખત ગુરૂની આજ્ઞા લઇને તે જ નગરના ઉદ્યાનમાં આવી એકાકી પ્રતિમાને સ્વીકારી કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા.