________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
કરે છે આ ભવમાં કમનું શુભ અને અશુભ ફળ પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું. તેથી કમને વિજય માટે પ્રયત્ન ક. એ પ્રમાણે વિચાર કરી પુત્રને રાજ્ય આપી ગુરૂદેવ પાસે ભાવિની વગેરે સ્ત્રીઓ સાથે સંયમ ગ્રહણ કર્યું. તે રાજર્ષિ ઉગ્ર તપથી કઠિન કર્મોને ક્ષય કરી સ્વર્ગમાં • ગયા. અને કેમે કરી તે સિધ્ધિપદને પામશે.
ઉપદેશ –કર્મોના ફળને બતાવનારી ભાવિની અને કમરેખની આ કથા સાંભળી હંમેશા કર્મોને જિતવાને માટે પ્રયત્ન કરે.
કર્મ પરિણામ ઉપર ભાવિની અને કમરની એગણસાંઠમી કથા સમાપ્ત.
-ઉપદેશ પ્રસાદમાંથી