________________
૨૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ચંદ્ર કુમાર પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવથી ભૃગુપુરનું રાજ્ય પ્રાપ્ત કરી અને તે ત્રણે સ્ત્રીઓ સાથે પાંચઇન્દ્રિ ચાના વિષય સુખાને ભાગવતા સુખથી કાળ પસાર કરે છે. એક વખત તે રત્નચંદ્ર રાજા સુવર્ણની થાળીમાં ઘણા સ્વાદિષ્ટ અમૃતના જેવું સુંદર ભાજન જમે છે, તે વખતે પ્રબળ પવનના જોરથી ભાજનની થાળીમાં પડતી ધૂળથી રક્ષણ માટે પાસે બેઠેલી ભાવિની પાનાના વસ્રના છેડાથી તેના ભાજનને ઢાંકે છે. તેને તેવા પ્રકારના કાર્ય કરતી જોઈ તે રત્નચંદ્રરાજા વિચાર કરવા લાગ્યું. અહા ! એક વખત આ સ્રીએ મને શૂળી પર ચઢાવવા આદેશ આપ્યો હતેા અને આજે આ મને પ્રાણપ્રિય માની મારા શરીર ઉપર અને ભેાજન ઉપર પડતી ધૂળને પણ સ્નેહમાં આતુર થયેલી તેણી નિવારણ કરવા માટે ઈચ્છે છે. અહા! આ આ કેવી અવસ્થાને પામી ? આથી વિસ્મયથી તે હસ્યા. તે સમયે ભાવીની વિસ્મય પામેલા હસતા સ્વામીને જોઈ વિચાર કરે છે કે આવા પ્રકારનું વિસ્મયથી હસવું તે મારા જેવી સ્ત્રીઓને શાલે છે. પણ પુરૂષાને કારણ વિના હસવું ઘટતુ' નથી. આમાં કઈક હેતુ રહસ્ય હાવુ જોઇએ. એ પ્રમાણે વિચાર કરી ઘણા આગ્રહપૂર્વક પેાતાના પ્રિયતમને હસવાનુ કારણ પૂછ્યુ. પ્રિયાના અત્યંત દુરાગ્રહના વશથી તે રાજા કહે છે હૈ. સુંદરી ! હૈ પ્રિયા ! તું મને ઓળખે છે? તે કહે છે તમે મારા પ્રાણપ્રિય-સ્વામી છે હું તમારી પ્રાણપ્રિયા છું. રાજા કહે છે હું મૃગલેચના ! હું પ્રિયતમા ! તમે જે સબંધ કહ્યો તે તેા જગતમાં