________________
૨૭૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આ
કહેલુ થશે? જો આ ધનના ભાગ આપીશ તે આપણા બન્નેની પ્રીતિ ગાઢ અને અચલ રહેશે, નહી’ તે ‘પીવાને અસમર્થ છુ, પણ ઢાળવાને તા સમ છું.’ એ ન્યાયે રાજાની પાસે સ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલાં ધન સહિત તને પકડાવીશ, અને કારાગૃહમાં ન ખાવીશ, માટે મને અર્ધો ભાગ આપ. આ પ્રમાણે તેનું વચન સાંભળી પહેલાએ વિચાર કર્યું કે-‘ખરેખર જો આને હું ભાગ નહી આપુ તે તે જરૂર ઉપાધિ કરશે. પરંતુ આ અપરિમિત ધનમે પ્રાપ્ત કર્યું છે, તે આને શી રીતે આપી શકાય ? માટે જો હુ આને મારી નાંખું તે ધન બધું મારૂં જ થાય અને બીજે કાઇ જાણશે પણ નહી, રાજા પૂછશે તો તેના એવા ઉત્તર આપીશ કે મામાં આવતાં જંગલમાં અચાનક વાઘ આવીને તેને મારી નાખ્યા, અને હું તેા નાસીને અહિં આવતા રહ્યો અને આ વાત ખીજું કાઈ જાણશે નહીં. માટે આને મારી નાખવાથી જ મારા વિચાર સફળ થશે. એમ વિચારી ક્રોધથી લાલ નેત્ર કરી ગાળો દેવા પૂર્વક તેને હણવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને મારા ધનથી જો તને ઈચ્છા હાય તા જલ્દી તૈયાર થા, હું તને ધન આપુ છું.’ એ પ્રમાણે મેલતે તલવાર ઉપાડીને દોડયા. બીજો પણ તેને સામા આવતા જોઇ ક્રોધથી મ્યાનમાંથી તલવાર કાઢી ગાળા ખેલતા સામે દોડયા. બન્ને જણા ભેગા થયા કે તરત જ એક સાથે જ ક્રોધથી એક-બીજાના મસ્થાનમાં બન્નેએ તલવારના પ્રહારો કર્યા, માઁના ઘાથી બન્ને જણા