________________
૨૬૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
શું
કરૂ? તે
વવાં જ પડે છે, માંધેલા કમે, ભાગળ્યા વિના સેંકડો કે કરાડ કો ચાલ્યા જાય તે પણ તે કર્મો ભોગવ્યા વિના ક્ષય પામતાં નથી. માટે હું બધુ ! કર્માંના દેષથી આવી વૃધા અવસ્થા પ્રાપ્ત થઈ છે, હાલમાં હું સાંભળીને શેઠે કહ્યું, કે‘ હે માતા ! હવે તમારે કયારે પણ અધીરાઈ ન કરવી, અમને સને તમારે તમારી સંતતિ પ્રમાણે જ ગણવાં, હું પણ તમારી આજ્ઞા પ્રમાણે વનાર છું, એમાં કાંઈ પણ સંદેહ રાખવા નહી, આ ઘરને પાંતાના ઘરની જેમ જ ગણવું, તમારી આજ્ઞા જ મારે તે પ્રમાણ છે, હું મન, વચન અને કાયાથી માતાની જેમ તમારી ભક્તિ કરીશ, વધારે કહેવાથી સર્યું. વળી શેઠાણીએ કહ્યું, કે-‘ હે માતા ! અહીં... મારણા આગળ કેમ એઠાં છે ? ઘરમાં આવે અને આ પલ'ગને અલંકૃત કરી. ' આ પ્રમાણે કહીને તરત જ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ પકડીને ખમા ખમા ખેાલતી ઘરના પલંગ ઉપર બેસાડી.
"
આ અવસરે દેવમાયાથી શું થયું ? જ્યાં બ્રાહ્મણ રૂપે સરસ્વતી વ્યાખ્યાન કરે છે અને ત્યાં પૂર્વ કહેલાં લેકે શ્રવણ કરે છે. તે જ બજારમાં કેટલાંક રાજસેવક અને ખીજા કેટલાંક નગરના ભિક્ષુકે વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણો હાથમાં રાખીને દોડતા દોડતા તેઓ ત્યાં આવ્યા. તેઓને જોઇને કથાના શ્રવણુમાં તલ્લીન થયેલાં તે લેાકેાએ પૂછ્યું કેઆ સુવર્ણાં તથા રૂપાનાં અલકારે, વસ્રો વગેરે કયાંથી લાવ્યા? તથા ઉતાવળા ઉતાવળા કયાં જાઓ છે ? એટલે તેઓ ખેલ્યા કે- આજે અમુક કાચાધિપતિ શેકે,