________________
નંદ મણિયારની કથા ૫૭
વાવડોના કિનારે પાણીના સ્નાનથી અચિત્ત થયેલુ પાણી માટી વગેરેનું જ ભક્ષણ કરવું જોઈએ' આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યાં. ત્યારપછી તેણે વાવડીમાં તે સમયે સ્નાનાદિને કારણે આવતા લેાકેાના મુખમાંથી અમારા આગમનના સમાચાર સાંભળી મને પૂભવના ધર્માચા માની વદનને માટે વાવડીમાંથી નીકળતા અને લોકા વડે કરૂણા બુધ્ધિથી વારંવાર વાવડીમાં નંખાતે પણ મહાવીર પ્રભુને વંદનમાં એક મનવાળા જેટલામાં-વાવડીમાંથી મહાર નીકળ્યે, તેટલામાં ભકિતના ભારથી ઉલ્ટસિત મનવાળા ઘણા પરિવારથી યુક્ત શ્રેણિક રાજા મને વનને માટે આવતા ત્યાં આવ્યા. ત્યાં દૈવયેાગે તે દેડકા માર્ગોમાં શ્રેણિક રાજાના ઘેાડાની ખરી વડે દબાયેા. ત્યાં જ શુભ ધ્યાનથી મરણ પામી સૌધર્મ દેવલાકમાં દદુ રાંક નામના દેવ થયેા. ઉત્પન્ન થયા પછી તરત જ અવધિજ્ઞાન વડે પેાતાના પૂર્વભવનુ વૃતાંત જાણીને, મને અહિં. સમાસરેલા-આવેલા જાણીને જલ્દી અહિં આવી વંદન કરી, પેાતાની ઋધ્ધિ બતાવી પેાતાને સ્થાને ગયા. એ પ્રમાણે શુભભાવનાથી આવા પ્રકારની ઋધ્ધિ તેને પ્રાપ્ત થઈ અને તે મહાવિદેહમાં સિદ્ધિને પામશે.
ઉપદેશ :—આ નંદ્દમણિયાર શ્રેષ્ઠીની કથામાં વ્રત વિરાધનાનું ફળ જોઈને દુર્જનના સંગ દ્દી ત્યાગ કરવા જોઇએ.
વ્રત વિરાધના ઉપરનંદમણિયારની સત્તાવનમી કથા આત્મ પ્રખાધમાંથી.
સમાપ્ત.