________________
ધૂતની કથા : ૯૬
પણ તેણે શ્વાસ ન લીધેા.
આપ્યા. ફ્રીથી નાક કાપવા છતે પણ તે હાલ્યે ચાલ્યે નહિ. તેમજ શ્વાસ પણ લીધે નહિ. તેથી મરેલા છે એ પ્રમાણે નિર્ણય કરી ધન ભૂમિમાં સ્થાપન કરી પિતા પુત્ર ઘેર આવ્યા.
[ ૧૮૧
કાન ગ્રહણ કરી પિતાને માટે માકલ્ચા. નાક કાપે
ફરીથી એક વખત પિતા પુત્ર ધન માટે વનમાં ગયા. ધન નાશ પામેલુ જાણી, પેટ ફુટતાં ઘેર આવ્યા. તે બન્નેએ વિચાર કર્યો આપણી લક્ષ્મીને તે તે ગ્રહણ કરી લાગે છે. ત્યાર પછી એક વખત ભાંડ-નટ વગેરે દુન પુરૂષોની વચમાં વિલાસ કરતા નાક અને કાન રહિત તેને ઓળખીને રાજાની આગળ પેાતાની ચારાયેલી લક્ષ્મી સંબંધી હકીક્ત કહી. તેથી રાજાએ તે ધૂતને ખેલાવ્યે અને કહ્યું કે—આ શેઠની લક્ષ્મી તે ગ્રહણ કરી છે તે
તેને પાછી આપ. તેણે કહ્યું કે—હે રાજનૢ ! મેં આની લક્ષ્મી મફત લીધી નથી. કારણુ કે એને માટે મારા કાન અને નાક અને આપ્યા છે. તેથી પહેલા મારા કાન અને નાક આપે પછી લક્ષ્મી ગ્રહણ કરી તે જઈ શકે છે. તેથી રાજા શેઠને કહે કે હું શેઠ ! આવું તે જે ગ્રહણ કર્યું છે તે તું આપ. પણ શેઠ તે આપવાને અસમ થયેલા સતાષ ધારણ કરી ઘેર ગયા. લક્ષ્મી માટે છે૬ન-ભેન વગેરે સહન કરી તે શેઠને
――――――――――
આ પ્રમાણે તે તે
છેતર્યા.