________________
૧૦૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
વૈરાગ્યવાળી પુષ્પવતીએ દીક્ષા ગ્રહણ કરી. અશુભ કર્મના વિપાકને આલેચના કરી વિવિધ તપશ્ચર્યા કરી સ્વર્ગ લેકમાં ઉત્પન્ન થઈ કમથી તે મહા વિદેહમાં સિદ્ધિ પદને પામશે.
ઉપદેશ – કર્મ વિપાકને બતાવનાર પુછપવતીનું દષ્ટાંત સાંભળી તે પ્રમાણે કરવું જોઈએ. કે આવા દુઃખ ન થાય.
આ પ્રમાણે દુખની પરંપરા ઉપર પુષ્પવતીની કથા ૭૭મી સમાપ્ત.
–કથા રત્નાકરમાંથી,
= CN)
*
*
*