________________
જન વિક્રમાદિત્ય રાજાની બીજી કથા
હવે ફરી પણ દીપકની જેમ કન્યાના કંડલમાં રહેલા વેતાલદેવને બોલાવી ભેગી કથા કહે છે. ધનરથ નગરમાં બલદત્ત શેઠની બન્ને પ્રકારે રૂપથી અને નામથી રૂપવતી નામે પુત્રી છે. પિતા, માતા, ભાઈ અને મામાએ જુદા જુદા વરને આવવાનું નકકી કર્યું. હવે લગ્નના અવસરે આવેલ ચારે વરરાજાઓની પરસ્પર કન્યાને માટે વિવાદ કરતા જોઈ અહે! અરે મારા માટે આ મોટો કર્યો થયે. એ પ્રમાણે વિચારી જીવતી જ તે કન્યા અગ્નિમાં પડી અને ભસ્મિભૂત થઈ. તે વખતે એ ચારેમાંથી એક તેની સાથે અગ્નિમાં પડયે. બીજે પણ સ્મશાન ભૂમિ ઉપર ઘર કરી ત્યાં રહ્યો. ત્રીજે ભિક્ષુક બની ભિક્ષાથી પ્રાપ્ત કરેલા ભાગને ચિત્તા ઉપર મુકી બાકીનું તે ખાય છે. વળી એથે પણ તેના હાડકા વગેરે ગ્રહણ કરી ગંગા તરફ જતા માર્ગમાં આવેલા મહાનંદ નગરમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ત્યાં માનદત્ત શેઠને ઘરે ગયે. તે વખતે પતિવ્રતા કમલાશ્રી નામની તેની પત્નિ ભિક્ષાદાનમાં અંતરાય કરતાં ઘણું રડતાં પિતાના બાલકને ચૂલાના અગ્નિમાં નાખી ભિક્ષા આપવા માટે તત્પર થઈ. તે વખતે તેણે કહ્યું હે માતા ! મારા નિમિત્તે આ બાલહત્યા થઈ તેથી આ ભિક્ષા ગ્રહણ કરીશ નહિં. આ પ્રમાણે નિષેધ કરી તે પાછા ફરવાની તૈયારી કરે છે. તે વખતે તેણીએ તે બાલકને અમૃત છાંટા નાખવા વડે જીવાડી ફરીથી તેને ભિક્ષા આપવા માટે તત્પર થઈ, ત્યારે તેણે કહ્યું હે માતા! આ