SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ગ્યને સંગ કરી આપવાને વિષે ચેરની કથા અગીયારમી વિરુદ્ધ દપતિને સંબંધ ભતે નથી જ. આથી સરખે સરખાને વેગ (કરે જેઈ એ) જેમ ચેરે કરાવ્યું. ધારા નગરીમાં, ભોજરાજાના રાજ્યમાં, એક ઘેર પુરૂષ કુરૂપ અને ગુણ વિનાને છે અને તેની સ્ત્રી સુરક્ષા અને સારા ગુણવાળી છે. તે સ્ત્રી ધર્મહીન પતિના યુગથી હંમેશાં દુઃખી છે. બીજા ઘરમાં સ્ત્રી કુરૂપા અને નિર્ગુણી છે અને તેને પતિ સુરૂપ અને સારા ગુણવાળે છે. નિગુણી સ્ત્રી સાથે તે દુઃખી થયેલ ગમે તેમ કાળ પસાર કરે છે. એકવાર ચરે તેઓના ઘેર ખાતર પાડતાં સમાન ગુણરહિત બને દંપતિને જોઈને સુતેલી બને સ્ત્રીઓને ફેરફાર કર્યો. જેઓને સારે ગ થયે તેઓ લાંબા સમયથી કંટાળેલા હતા. તેઓ તે વખતે પ્રસન્ન થઈ ગયા. બીજા નિર્ગુણે ભોજરાજાની સભામાં જઈને–“હે રાજા ! મારી સુરૂપ સ્ત્રી કેઈએ હરી લીધી છે. મને ન્યાય મળવો જોઈએ. એમ જણાવ્યું. રાજાએ નગરમાં પટાંની ઉષણ કરાવી. “આની સ્ત્રી કિઈથી પણ લેવાઈ હોય તેણે જરૂર અહીં આવવું. નહિં તે પછી
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy