SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જ ભવાંતરમાં મેળવાય છે. જેથી તમે પણ સડેલું તુચ્છ જવનું ધાન્ય આપે છે, તેથી ભવાંતરે તે જ મેળવશે. તેથી હમણાં આ નીરસ - તુરછ સડેલા જવના ધાન્યને અભ્યાસ નહિ કરશો તે પરલોકમાં ગયેલા તમને આવું અનાજ કેવી રીતે ગમશે. માટે મારાથી અપાયું છે. એ પ્રમાણે શ્રેષિવર પુત્રવધૂનું હિતકર રહસ્યયુક્ત સારું વચન સાંભળી ચિત્તમાં આશ્ચર્ય પામેલે પુત્રવધૂની પ્રશંસા કરીને તે દિવસથી માંડી દાનમાં ગરીબેને વધારે સારું ધાન્ય આપે છે. ઉપદેશ–દાનસ્વભાવવાળા શેઠનું આ ચરિત્ર સાભળીને તમે તેવું દાન આપે જેથી પરલોકમાં સુખ થાય,
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy