SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરમાં શૂર સેનીની કથા જોઉં છું. તેથી ભયભીતની જેમ ત્યાં ઉભા રહે. બધા અપહરણની ઉપેક્ષા કરી. નહીં તે મારી આગળ સ્ત્રીની શું શક્તિ? તે કહે છે –- હે પતિ ! તમારું બળ મેં ત્યારે જ જાણું લીધું “ધરમાં શરા તમે છે તેથી આજથી તમારે મધરાતે પેટી લઈને કયારે પણ ન આવવું.” એમ સ્ત્રીનું વચન તે અંગીકાર કરે છે. ઉપદેશ–સોનીનું દષ્ટાંત જાણીને વિવેકી લેકેએ બળ પ્રમાણે ખેલવું જોઈએ અને પોતાનાં કાર્યો સાધવાં જોઈએ. ::
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy