________________
વીતરાગપ્રભુની વાણી કેવી ?
મોહ-વિષનું મારણ છે. ભવદુઃખનું વારણ છે. શિવસુખનું કારણ h
વીરનિર્વાણ પછી
૧૦૦ વર્ષના ગાળામાં છ વાચનાઓ થવા પામી છે.
બીજાના દોષ જોવા
એ
કાદવને ચૂંથવા જેવું છે.
જ્યારે
બીજાના ગુણનું દર્શન એ
એ આત્મદર્શનની ભૂમિકા છે.
卐卐卐卐卐卐版