________________
સમર્પણ
શ્રી
જિનશાસનના
= તારક તત્ત્વો
# આગમની રહસ્યભરી વાતો – સંયમજીવનની મસ્તીભરી
મસ્તી માણવાની કળા...... આદિ નોખી અનોખી વાત્સલ્ય ભરપૂર વાણી દ્વારા મારા જેવા અનેક આત્માનોના અનન્ય ઉપકારી
પૂજ્યપાદ ગુરુદેવ
શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ના કરકમલોમાં સાદર સમર્પણ
-વિજયસિંહસેનસૂરિ