________________
શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ
શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના • સંયમજીવનનોપયોગી ટંકશાળીવચનામૃત
૦ તમે ધર્મ પમાડીને આવશો તો હું રાજી થઇશ પરંતુ અધર્મ પમાડીને નહિ આવો તો વધુ ખુશી થઈશ. મારું નામ ધરાવતો સાધુ મૂર્ખ ન રહેવો જોઇએ. • અમારા જીવતા અમારા તીર્થોને લઇ જનાર કોણ છે? શું અમે મરી પરવાર્યા છીએ? ભૂખે મારું ભોંય સુંવાડું, માથામાં પાડું ટાલ, એમ કરતા જો નવિ ચૂકે, તો પછી કરી દઉં ન્યાલ.
-પૂજ્યપાદ ગુરુદેવ શ્રીવિજયમે પ્રભસૂરીશ્વરજી
મ.સા.ના સ્વ-મુખેથી સાંભળેલ..