________________
૨૯
સમ્યક્ત્વ પરાક્રમ
‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું આ અધ્યયન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એમાં ભગવંતે ૭૩ (તોતેર) તાત્ત્વિક પ્રશ્નોના જવાબ આપ્યા છે.
૧. સંવેગ. ૨. નિર્વેદ. 3. ધર્મશ્રદ્ધા. ૪. ગુરુ-સાધર્મિક શુશ્રુષણ. ૫. આલોચના. ૬. નિંદા. ૭. ગર્હા. ૮. સામાયિક. ૯. ચતુર્વિશતિ-સ્તવ૧૦. વંદન ૧૧. પ્રતિક્રમણ ૧૨. કાયોત્સર્ગ ૧૩. પ્રત્યાખ્યાન ૧૪. સ્તવસ્તુતિમંગલમ્ ૧૫. કાલપ્રત્યુપેક્ષણા ૧૬. પ્રાયશ્ચિત્તકરણ ૧૭. ક્ષામણા ૧૮. સ્વાધ્યાય ૧૯. વાચના ૨૦. પ્રતિકૃચ્છના ૨૧. પરાવર્તના ૨૨. અનુપ્રેક્ષા ૨૩. ધર્મકથા ૨૪. શ્રુત-આરાધના ૨૫. એકાગ્ર મનઃસંનિવેશના ૨૬. સંયમ ૨૭. ત૫ ૨૮. વ્યવદાન ૨૯. સુખશાય ૩૦. અપ્રતિબદ્ધતા ૩૧. આસનસેવના ૩૨. વિનિવર્તના 33. સંભોગ (પ્રત્યાખ્યાન) ૩૪. ઉપધિ (પ્રત્યાખ્યાન) ૩૫. આહાર (પ્રત્યાખ્યાન) ૩૬. કષાય (પ્રત્યાખ્યાન) ૩૭. યોગ (પ્રત્યાખ્યાન) ૩૮. શરીર(પ્રત્યાખ્યાન) ૩૯. સહાય(પ્રત્યાખ્યાન) ૪૦. ભક્ત (પ્રત્યાખ્યાન) ૪૧. સદ્ભાવ (પ્રત્યાખ્યાન) ૪૨. પ્રતિરૂપતા ૪૩, વૈયાવૃત્ય ૪૪. સર્વગુણ સંપન્નતા ૪૫. વીતરાગતા ૪૬. ક્ષાન્તિ ૪૭. મુક્તિ ૪૮. માર્દવ ૪૯. આર્જવ ૫૦. ભાવસત્ય ૫૧. કરણ સત્ય ૫૨. યોગસત્ય ૫૩. મનોગુપ્તતા ૫૪. વાગુપ્તતા ૫૫. કાયગુપ્તતા ૫૬. મનસમાધારણા ૫૭. વાામાધારણા ૫૮. કાયસમાધારણા ૫૯. જ્ઞાન સંપન્નતા ૬૦. દર્શન સંપન્નતા ૬૧. ચારિત્ર સંપન્નતા ૬૨. શ્રોત્રેન્દ્રિયનિગ્રહ ૬૩. ચક્ષુરિન્દ્રિનિયગ્રહ ૬૪. ઘ્રાણેન્દ્રિયનિગ્રહ ૬૫. જિવૅન્દ્રિયનિગ્રહ ૬૬. સ્પર્શનેન્દ્રિયનિગ્રહ ૬૭. ક્રોધવિજય ૬૮. માનવિજય ૬૯. માયાવિજય ૭૦. લોભવિજય ૭૧. પ્રેમહેષમિથ્યાદર્શન વિજય ૭૨. શૈલેશી ૭૩. અકર્મતા. આ છે ૭૩ વિષયો ! એક એક વિષય લઇને પ્રશ્ન અને ઉત્તર કરવામાં આવ્યા છે.
આવી રીતે આ અધ્યયનમાં ૭૬ આલાપક છે.