________________
૨૦
મોક્ષમાર્ગગતિ
આ અધ્યયનમાં નીચેના વિષયો
પર ભગવંતે પ્રકાશ પાડ્યો છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ,
- દ્રવ્ય, ગુણ અને પર્યાય,
= ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય અને કાળ,
નવ તત્ત્વ,
- સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન,
-
સમ્યક્ત્વના પ્રકાર ૧. નિસર્ગરુચિ ૨. ઉપદેશરુચિ. ૩. આજ્ઞારુચિ ૪. સૂત્રરુચિ ૫. બીજચિ ૬. અભિગમરુચિ ૭. વિસ્તારરુચિ ૮. ક્રિયારુચિ ૯. સંક્ષેપરુચિ ૧૦. ધર્મદુચિ.
= આઠ પ્રકારના દર્શનાચાર,
- પાંચ પ્રકારના ચાસ્ત્રિ,
– બાહ્ય-અત્યંતર તપ,
આ રીતે આ અધ્યયનમાં ૩૬ ગાથાઓ છે.