________________
૨૬
આ અધ્યયનમાં સાધુજીવનની
દશ પ્રકારની સમાચારીનું વિશદ સમાચારી)
વિવેચન છે.
- - ૧. આવશ્યકી, ૨. નૈષેલિકી, 3. આપૃચ્છના, ૪. પ્રતિપૃચ્છના, ૫. છંદણા, ૬. ઇરછાકાર, ૭. મિથ્યાકાર, ૮. તથાકાર, ૯. અબ્યુત્થાન, ૧૦. ઉપસંપદા.
એ પછી સાધુજીવનની દિનચર્યા બતાવવામાં આવી છે. ચાર પોરિસીના કર્તવ્ય બતાવવામાં આવ્યા છે, તથા પ્રતિલેખનામાં કયા કયા દોષો નહિ લાગવા જોઇએ એ બતાવવામાં આવ્યું છે. '
. . સાધુ ક્યા છે કારણે ભિક્ષા લેવા નથી જતો, એ જ કારણો પણ બતાવ્યા છે.
– આવી રીતે પ૩ ગાથાઓના આ અધ્યયનમાં સાધુ જીવનની કેટલીયે વાતો કહી છે.