________________
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ
શ્રી નેમિ-ઉદય-મેરુપ્રભસૂરિ ગ્રંથમાળા પુષ્પ-૩૧
ચરમતીર્થપતિની ચરમદેશનારૂપ
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર મૂળ
દિવ્ય આશીર્વાદ....દિવ્યકૃપા શાસનસમ્રાટ્ તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. પ્રશાન્તમૂર્તિ ગીતાર્થશિરોમણિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ. સા. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.
પ્રકાશક :
આચાર્યશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ અમીયાપુર (સાબરમતી)