________________
આ અધ્યયનમાં પાંચ સમિતિ ૨૪
અને ત્રણ ગુપ્તિ-જેને “અષ્ટ પ્રવચન પ્રવચનમાતા)
માતા' કહે છે, તેનું સ્વરૂપ બતાવ્યું છે.
૧. ઇર્ષાસમિતિ. ૨. ભાષાસમિતિ. ૩. એષણાસમિતિ. ૪. આદાન-ભંડ-મત્ત નિક્ષેપસમિતિ અને ૫. ઉચ્ચારાદિ પારિષ્ઠાપનિકા-સમિતિ આ પાંચ સમિતિ છે.
૧. મનોગતિ ૨. વચનગુપ્તિ. 3. કાયમુતિ-આ ત્રણ “ગુતિ' છે.
આ આઠ સમિતિ ગુપ્તિમાં જિનકથિત દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે. એથી એને “પ્રવચનમાતા” કહે છે.
આ અધ્યયનમાં ર૭ ગાથાઓ છે.