SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુ એટલે શ્રમણ, ભિક્ષુ ૧૫ સ-ભિખ્ખુ એટલે મુનિ-સાધુ. સાધુનો વેશ ધારણ કરવા માત્રથી કોઇ સાધુ કે ભિક્ષુ બની જતો નથી. ભિક્ષુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઇએ તે આ અધ્યયનમાં બતાવ્યું છે. સોળ ગાથાઓનું આ અધ્યયન પ્રત્યેક સાધુ અને સાધ્વીના અધ્યયન, ચિંતન અને મનનમાં સતત રહેવું જોઇએ. દીક્ષા લીધા પછી સાધુ-સાધ્વીને આ અધ્યયનનો બોધ કરાવવો જોઇએ અને દરરોજ એનો સાધુ સાધ્વીએ સ્વાધ્યાય કરવો જોઇએ. સાધુના વિચારો, વાણી અને સાધુનો જીવનવ્યવહાર કેવો હોવો જોઇએ? એ આ અધ્યયનમાં ભગવંતે બતાવ્યું છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy