SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ८३ સૂ૦ ૩] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् वर्धमानशुभपरिणतेरित्यर्थः, अनेन च गच्छत इति समस्तमिदं चतुर्विधसामायिकोत्पादकाण्डं सूचितं भवति । "सत्तण्हं पयडीणं अब्भिन्तरओ उ कोडिकोडीए । काऊण सागराणं जइ लहइ चउण्णमेगयरं ॥" । [વિશેષાવશે. ૦ ૨૨૧૩] अत्र बहु वक्तव्यमित्यतः प्रकृतोपयोगि केवलमुच्यते । स खलु जीवस्तानि शुभान्यध्यवसायान्तराण्यास्कन्दन् अनाभोगनिर्वर्तितेन यथाप्रवृत्तिकरणेन तामुत्कृष्टां कर्मस्थितिमर्पहास्य રહીને પછી તેનાથી અધિક વિશુદ્ધ (વિશુદ્ધતર) અધ્યવસાય-સ્થાનોમાં ચઢે છે. ત્યારબાદ, તેથી ય અધિક અત્યંત વિશુદ્ધ-વિશુદ્ધતમ એવા બીજા અધ્યવસાય સ્થાનોને (ધછિત:) પ્રાપ્ત કરનારા જીવને.. અર્થાત્ વર્તમાન-વધતી જતી શુભ પરિણતિવાળા જીવને... પરિણામ વિશેષથી એવું અપૂર્વકરણ અને અનિવર્તિકરણ પ્રાપ્ત થાય છે, જેથી તેને સમ્યગદર્શનની ઉત્પત્તિ થાય છે એમ આગળના પદો સાથે સંબંધ જાણવો. છતઃ (પામતાં જીવને...) પૂર્વે કહેલ તે તે અધ્યવસાય રૂપ પરિણામ સ્થાનોને છતઃ પામતા = પ્રાપ્ત કરનારા જીવને... એમ કહેવાથી વિશેષાવશ્યક ભાષ્ય” માં જે ચાર પ્રકારના સામાયિકની ઉત્પત્તિનું પ્રકરણ (કાંડ) કહેલું છે, તેનું સૂચન કરેલ છે... વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલું છે કે, "सत्तण्हं पयडीणं अब्भिन्तरओ उ कोडीकोडीए । ૩UT સા/RTvi ગરૂ ના ઘ300ામેયર " વિશેષાવ, ગા. ૧૧૯૩] ગાથાર્થ જો સમ્યક્ત, શ્રત, દેશવિરતિ અને સર્વવિરતિ એ ચાર પ્રકારના સામાયિકમાંથી જીવ કોઈ પણ સામાયિકને પ્રાપ્ત કરે છે ત્યારે પોતાને પોતાની આયુષ્ય સિવાયની શેષ સાત કર્મપ્રકૃતિઓની સ્થિતિને આશ્રયીને જે છેલ્લી ૧ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે, તેનાથી અત્યંતર અર્થાત્ તેનાથી ન્યૂન/ઓછી સ્થિતિવાળો કરીને જ પ્રાપ્ત કરે છે, મેળવે છે, પણ બીજી રીતે નહીં... (વિશેષાવ.ગા.૧૧૯૩) આ વિષ્યમાં ઘણું કહેવા યોગ્ય છે, માટે, વિસ્તારના ભયથી ફક્ત પ્રસ્તુતમાં ઉપયોગી વસ્તુ કહેવાય છે - તે જીવ (પૂર્વોક્ત રીતે અનાદિ સંસારમાં ભમતો તથા સુખ-દુઃખાદિ શુભાશુભ કર્મના ફળને ભોગવતો) ઉપર કહેલ અધિક શુભ એવા બીજા પણ અધ્યવસાયોને વિષે આરૂઢ થતો અર્થાત્ પ્રાપ્ત કરતો છતો અનાભોગ વડે (= ઉપયોગ રહિતપણે, ઈરાદા ૨. પૂ. મર્વ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy