SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૩] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् तथा 'स्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सत' एतानि सर्वाणि जीवविशेषणानि । 'अनादौ संसार' इत्यस्य तु नरकादिभवग्रहणेष्वित्येतद् विशेषणम् । कर्मत एव कर्मणः स्वकृतस्येति त्रयाणां विशेषणविशेष्यता, बन्धनिकाचनोदयनिर्जरापेक्षं विविधं इत्येतद् द्वयं पुण्यपापफलमित्यस्य विशेषणम्, अनुभवत इत्यस्य तु हेतुग्रन्थों ज्ञानदर्शनोपयोगस्वाभाव्यदिति, तानि तानीत्यादिपदद्वयं 'गच्छत' इत्यस्यव्याप्यं कर्म । एवं सम्बन्धे कथिते विवृणोतिअविद्यमान आदिरस्य सोऽयम् अनादिः, न खलु संसारस्यादिदृष्टः केवलज्योतिषाऽपि प्रकाशिते समस्तज्ञेयराशौ, अतस्तस्याभावादनुपलब्धिः, न तु ज्ञानस्याशक्तिर्ग्रहणं प्रतीति । તે સંબંધને પહેલાં જણાવતાં સિદ્ધસેન ગણિવર ટીકામાં કહે છે - તી મનાવો ઈત્યાદિ તસ્ય – પદથી હમણાં જ ઉપર નિર્ધારિત = નિર્ણય કરાયેલ સ્વરૂપવાળો “જીવ' લવાનો છે. આનો (“જીવ'નો) સંબંધ આગળના અનુભવતઃ = અનુભવ કરતો એવા પદ સાથે થાય છે. તથા સ્થાનાન્તર છત તથા ૩નાલિમિથ્થા સતિ: આ બધા “જીવ’ના વિશેષણો છે. (બધાંયને ષષ્ઠી-વિભક્તિ થયેલી છે) મન સંસારે એનું નરમવાપુ એ વિશેષણ છે. વળી વર્મત gવ વર્મ: સ્વતી એ ત્રણેય પદોનો યથાયોગ્ય વિશેષણવિશેષ્ય ભાવ (સંબંધ) છે. તથા વન્ય-નિવિનોદય-નિર્નરપેક્ષ વિવિધું એ બે પદો પુથપાપપન્ન પદનું વિશેષણ છે. અનુભવતઃ એ પદનો રાનવનોપયોગ-સ્વમાવ્યાત્ એ હેતુ છે. તથા ઉપર કહેલ તાનિ તાનિ ઇત્યાદિ બે પદો રચ્છતા એવા પદનું વ્યાપ્ય (પ્રાપ્ય) રૂપ કર્મ છે. આ પ્રમાણે ભાષ્યના પદોનો વ્યાકરણની દૃષ્ટિએ પરસ્પર સંબંધ કહીને હવે તે દરેક પદોનું ટીકામાં વિવરણ (વ્યાખ્યા) કરે છે... મનાવૌ સંસારે “અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને” એમ કહ્યું, તેમાં જેની કોઈ આદિ = શરૂઆત = આરંભ વિદ્યમાન ન હોય તે “અનાદિ કહેવાય. (અવમાન: મહિસ્ય જ નાવિકI) સંસારની કોઈ આદિ નથી. ભલે કદાચ કેવળજ્ઞાન રૂપ જ્યોતિ વડે પણ સમસ્ત ક્ષેય પદાર્થોની રાશિ (સમૂહ) પ્રકાશિત કરાય, તો પણ સંસારની કોઈ આદિ (આરંભ) જણાતી નથી. (અર્થાત્ બીજા જ્ઞાનોમાં સમસ્ત દ્રવ્યોના સર્વ (અનંત) ભાવો/પર્યાયો જણાતાં ન હોવાથી તેમાં કદાચ સંસારની આદિ ન જણાય, પણ ભૂત-વર્તમાન-ભવિષ્ય એમ ત્રણેય કાળના સર્વ દ્રવ્યોના સર્વ (અનંતા) પર્યાયો એક સમયમાં જણાવનાર કેવળજ્ઞાન રૂપી પ્રકાશમાં તો કોઈ પણ પદાર્થની કોઈપણ અવસ્થા (પર્યાય) અજ્ઞાત રહેતી નથી. તેમાં પણ સંસારની આદિ દેખાતી નથી. કેમ કે, ૨. ૩. પૂ. I થોડયંત્ર મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy