SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ॰ ૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ४५ सम्यग्दर्शनमिति लक्ष्यं दर्शयति, तत्त्वेनेति कोऽर्थ इत्यत आह-तत्त्वेन भावतो निश्चितमित्यर्थः । तत्त्वेनेत्यस्य विवरणं, भावेनेति चोपयुक्तस्य निश्चयनयमताल्लभ्यत इति कथयति । अथवा भावेनेति स्वप्रतिपत्त्या, नो मातापित्रादिदाक्षिण्यानुरोधात् न वा धनादिलाभापेक्षं कृतकमात्रश्रद्धानम्। निचितं परिज्ञानं 'तदेव तथ्यं यज्जिनैर्भाषितमुपलब्धं वा' इति । एवं તત્ સમ્ય વર્શનમ્ । તત્ - શબ્દ પૂર્વે સૂત્રમાં કહેલનો નિર્દેશ કરે છે. ‘સમ્યગ્દર્શન’ પદ લક્ષ્ય રૂપ અર્થને બતાવે છે. આથી ‘તે સમ્યગ્દર્શન છે’ અર્થાત્ ‘તત્ત્વથી (જીવાદિ) અર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે' એમ સમસ્ત અર્થ છે. ચંદ્રપ્રભા : સિદ્ધસેનીયા વ્યાખ્યામાં ‘તવૃિત્તિ પૂર્વસૂત્રોń નિર્વિતિ' એમ જે કહેલું છે, તે વિચારણીય છે. કેમ કે, તદ્ શબ્દથી અનંતર-નજીકમાં કહેલ વસ્તુનો સંબંધ થાય છે. વળી ત્વય્ શબ્દથી ઉદ્દેશ્ય વસ્તુ બતાવીને તેમાં સમ્યગ્દર્શનનું વિધાન કરવુ અહીં ઇષ્ટ છે. પૂર્વ સૂત્રમાં ઉદ્દેશ્ય રૂપે એવું કાંઈપણ કહેલું નથી, જેમાં તત્ સમ્પર્શનમ્ એમ સમ્યગ્દર્શનનું વિધાન કરી શકાય. આથી તાત્ શબ્દથી તત્ત્વાર્થ-શ્રદ્ધાન રૂપ અનંતરમાં કહેલ લક્ષણ છે, તેનો પરામર્શ કરવો ઉચિત લાગે છે. હારિભદ્રી ટીકામાં પણ ‘યવેવંભૂતં તત્ સભ્ય વર્શનમ્' એમ કહીને તદ્ શબ્દથી ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' રૂપ નજીકમાં (અને સૂત્રમાં પણ) કહેલ એવા અર્થનો નિર્દેશ કરેલો છે. તત્ત્વાર્થની શ્રદ્ધા એ લક્ષણ (ઉદ્દેશ્ય) છે. સમ્યગ્દર્શન એ લક્ષ્ય(વિધેય) છે- આથી ‘તત્ત્વાર્થની શ્રદ્ધા સમ્યગ્દર્શન છે’ એમ અર્થ છે. પ્રેમપ્રભા : પ્રશ્ન : ‘તત્ત્વન' શબ્દનો શું અર્થ છે ? આનો જવાબ ભાષ્યમાં આપે છે જવાબ : તત્વન = ભાવતો નિશ્ચિતમ્ । તત્ત્વન એટલે માવે... ભાવથી અર્થાત્ નિશ્ચિત રૂપે... આ ‘તત્ત્વન' શબ્દની વ્યાખ્યા/વિવરણ છે. ભાવથી = એટલે ઉપયુક્ત બનેલ, અર્થાત્ નિશ્ચય-નયના મતથી જ્ઞાનોપયોગવડે ઉપયુક્ત ઉપયોગવાળા બનેલ જીવને પ્રાપ્ત થાય છે, જણાય છે. આમ ભાવથી ઉપયોગનો વિષય બનેલ અર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય. અથવા ‘ભાવેન’ = ભાવથી - એટલે પોતાની - આત્માની શ્રદ્ધાથી/ વિશ્વાસથી, માતા-પિતા વગેરેના દાક્ષિણ્યના કારણે થતી શ્રદ્ધાને અહીં અવકાશ નથી. અથવા ધન વગેરેના લાભની-પ્રાપ્તિની જ અપેક્ષાવાળી તેવા પ્રકારના કાર્યમાત્રની શ્રદ્ધાનો પણ અહીં નિષેધ થાય છે, (અર્થાત્ ધનાદિના લાભના હેતુથી / આશયથી જ જિનોક્ત ક્રિયા-અનુષ્ઠાનની શ્રદ્ધા પણ અહીં વાસ્તવિક સમ્યગ્દર્શનના લક્ષણમાં આવતી ૨. પાવિષ્ણુ | તક્ષત્તિ॰ મુ. । ૨. પાવિવુ । મિત્યર્થ કૃતિ॰ મુ. । રૂ. પૂ. તા. 1 પેક્ષ॰ મુ. / ૪. સર્વપ્રતિબુ । શ્ચિતપરિ૦ મુ. । =
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy