SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ४९५ સૂ૦ રૂ૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् विभावयन्नाह-अथ जीवो नोजीव इत्यादि । अथवा घटोदाहरणे विधिरेव केवलः प्रदर्शितः, अधुना विधिप्रतिषेधौ जीवे निरूपयति-अथेति प्रस्तुतानन्तर्यं द्योतयति, शुद्धपदे केवले आकारिते-आदिष्टे उच्चरिते वा जीव इति, नोजीवः अजीव इति देशसर्वप्रतिषेधयुक्तयोर्वा जीवशब्दयोरुच्चरितयोः, नोअजीव इति प्रतिषेधद्वयसमन्विते जीवशब्दे उच्चरिते, केन नयेने नैगमादिना कोऽर्थः प्रतीयते ? सूरिराह - ___ भा० अत्रोच्यते-जीव इत्याकारिते नैगमदेशसङ्ग्रहव्यवहारर्जुसूत्रसाम्प्रतसमभिरूडैः પ્રમાણે કહે છે - અહીં બીજો વ્યક્તિ-પૂર્વપક્ષ આવા આશયથી પૂછે છે કે, પૂર્વે ઘટ વગેરે અજીવ પદાર્થને ઉદ્દેશીને નૈગમ વગેરે નયોની વિચારણા કરી છે. હવે “જીવ પદાર્થ ઉપર નયો વડે વિચારણા કરતાં ભાષ્યમાં પ્રશ્ન કરેલો છે કે. ૧. જીવ ૨. નોજીવ ૩. અજીવ અને ૪. નોઅજીવ એ પ્રમાણે ઉચ્ચારણ કરાય ત્યારે કયા નય વડે કયો અર્થ જણાય છે? અર્થાત્ કેવો બોધ કરાય છે ? (શંકા : પ્રસ્તુત ઉદાહરણમાં પણ “અજીવ એવા ઉચ્ચારણ વખતે અજીવની પણ વિચારણા કરાય જ છે ને ? આના જવાબમાં બીજી વાત કરે છે. સમાધાન :) અથવા પૂર્વે ઘટ (રૂપ અજીવ)ના ઉદાહરણ ઉપર વિચારણા કરતાં ઉક્ત વિધિ જ બતાવેલો, જયારે હમણા “જીવ'રૂપી પદાર્થને વિષે વિધિ અને પ્રતિષેધ બેયનું નિરૂપણ કરે છે. “જીવ' આદિ પદોનો ઉચ્ચાર કરાયે છતે કયા નય વડે કેવો બોધ જણાય છે ? એમ ભાષ્યનો સમસ્ત અર્થ છે. હવે તેના દરેક પદોનો અર્થ કહે છે – આમાં શબ્દ છે તે પૂર્વે કહેલ આર્યા-શ્લોકો સાથે પ્રસ્તુત ગ્રંથનું અનંતરપણું સૂચવે છે. પ્રશ્ન : હવે કેવળ ૧. “નવઃ' = “જીવ' એવા શુદ્ધ પદનો આદેશ અથવા તેનું ઉચ્ચારણ કરાયેલું હોય ત્યારે, તથા ૨. “નોનીવ:' = “નોજીવ’ એમ દેશથી (અંશથી) પ્રતિષેધવાળા અને ૩. “મનીવઃ' = “અજીવ' એવા સર્વ-પ્રતિષેધરૂપ અર્થવાળા જીવ શબ્દનો ઉચ્ચાર કરેલો હોય ત્યારે તેમજ ૪. “નો મનીવ:' = “નોઅજીવ એવા બે વાર પ્રતિષેધથી યુક્ત “જીવ' શબ્દ ઉચ્ચારેલો હોય ત્યારે (આમ ઉક્ત ચારેય પ્રકારના વિધિપ્રતિષેધથી સહિત એવા “જીવ’ શબ્દનો ઉચ્ચાર કરેલો હોય ત્યારે) નૈગમ આદિ કયા નય વડે શું અર્થ જણાય છે ? આ પ્રમાણે પ્રશ્ન કરેલો છે. ભાષ્ય : આ વિષયમાં (જવાબ) કહેવાય છે. ૨. પપુ વૈ. | ૦િ મુ. | ૨. પારિપુ ! ના. પૂ. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy