SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ सू० ३५ ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ४४३ टी० अर्थानामित्यादि । अर्थानां घटादीनां सर्वैकदेशसंग्रहणमिति सर्वं सामान्यं देशो विशेषः तयोः सर्वैकदेशयोः सामान्यविशेषात्मैकयोरेकीभावेन ग्रहणम् - आश्रयणमेवंविधोऽध्यवसायः सङ्ग्रहो भण्यते । एकीभावेन च ग्रहणमेवं द्रष्टव्यम् - यौ हि सामान्यविशेष नैगमाभिमतौ तौ सपिण्ड्य सङ्ग्रहनयः सामान्यमेव केवलं स्थापयति सत्तास्वभावम्, यतः सत्तातो न व्यतिरिच्यते विशेषः । व्यवहारलक्षणाभिधित्सयाऽऽह भा० लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः । टी० लौकिकेत्यादि । लोके मनुष्यादिस्वभावे विदिताः लौकिकाः पुरुषास्तै समः तुल्यः, यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः । उपचारप्राय * સંગ્રહનચના બે ભેદ પ્રેમપ્રભા : ઘટ વગેરે અર્થોના વિષયોના સર્વ = એટલે કે સામાન્ય અને દેશ = એટલે વિશેષ. તે બે યનું અર્થાત્ સર્વ અને એકદેશ કે જે ક્રમશઃ સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે તેનું ( = ) એક રૂપે અર્થાત્ સમસ્તરૂપે ‘ગ્રહણ' કરવું, આશ્રય/કરવો આવા પ્રકારનો જે અધ્યવસાય છે તે ‘સંગ્રહ' કહેવાય છે. સામાન્ય અને વિશેષનું એકીભાવે = એટલે કે એક · સમગ્રરૂપે ગ્રહણ આ પ્રમાણે સમજવું – નૈગમ-નયને અભિમત-સંમત જે સામાન્ય અને વિશેષ છે તે બેને ભેગા કરીને સંગ્રહનય ફક્ત સત્તા (વિદ્યમાનતા) રૂપ સ્વભાવવાળા ‘સામાન્ય'ની જ સ્થાપના = સિદ્ધિ - પ્રતિપાદન કરે છે. કારણ કે વિશેષ એ સત્તારૂપ સામાન્યથી ભિન્ન નથી પણ સત્તારૂપ જ છે. હવે ત્રીજા ‘વ્યવહાર’ નયના લક્ષણને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર આ પ્રમાણે કહે છે = ભાષ્ય : લૌકિક પુરુષો જેવો, ઉપચારની બહુલતાવાળો તેમજ વિસ્તૃત - અર્થવાળો (અધ્યવસાય રૂપ) વ્યવહારનય છે. * વ્યવહાર નયનુ લક્ષણ પ્રેમપ્રભા : ભાષ્યમાં વ્યવહાર નયનું લક્ષણ બતાવતાં ત્રણ વાત કરે છે. વ્યવહાર નય (૧) લૌકિક સમ, (૨) ઉપચાર-પ્રાયઃ અને (૩) વિસ્તૃત - અર્થવાળો છે. (૧) લૌકિકસમ : તેમાં મનુષ્ય આદિ સ્વરૂપ લોકમાં જે વિદિત હોય જણાતા હોય – પ્રસિદ્ધ = ૧. પાવિપુ | શઘ્ર૦ મુ. | ૨. પાવિત્રુ । તે મુ. | રૂ. પૂ. | ના. મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy