SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઇ રૂ૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ३७९ मनुष्यक्षेत्रे पर्यापन्नानि व्यवस्थितानीति यावत्, अवधिज्ञानिनश्च सकाशाद् विशुद्धतराणि बहुतरपर्यायाणि जानीत इति यावत् ॥ २९ ॥ सम्प्रति केवलज्ञानस्य विषयमाचष्टे સર્વવ્યાપુ વત્ની ૨-૩૦ / भा० सर्वद्रव्येषु सर्वपर्यायेषु च केवलज्ञानस्य विषयनिबन्धो भवति । तद्धि सर्वभावग्राहकं सम्भिन्नलोकालोकविषयम् । नातः परं ज्ञानमस्ति । न च केवलज्ञानविषयात् परमन्यत् किञ्चिज्ज्ञेयमस्ति । टी० सर्वद्रव्येत्यादि । सर्वद्रव्येषु धर्मादिषु सर्वपर्यायेषु उत्पादादिषु, धर्मादीनां च त्रयाणां परत उत्पादविगमौ, पुद्गलानां च जीवानां च स्वतः परतश्च, यथा शुक्लतया ક્ષેત્રમાં રહેલાને જ જાણે – અર્થાત્ માનુષોત્તર પર્વત સુધીનું જે મનુષ્ય-ક્ષેત્ર છે, તેમાં રહેલાં (વ્યવસ્થિત) રૂપી દ્રવ્યોને જાણે છે અને તે પણ અવધિજ્ઞાનીની અપેક્ષાએ (૪) વિશુદ્ધતર = અત્યંત વિશુદ્ધરૂપે અર્થાત્ અત્યંત ઘણા પર્યાયો સહિત રૂપી દ્રવ્યોને જાણે છે. આમ ચાર વિશેષણો = મુદ્દાઓ વડે અવધિજ્ઞાનના વિષય કરતાં અનંતમાં ભાગે વર્તતાં મન:પર્યાયજ્ઞાનના વિષયને જણાવેલું છે એમ જાણવું. (૧-૨) અવતરણિકા: હવે ક્રમથી આવતાં કેવળજ્ઞાનના વિષયને ગ્રંથકાર કહે છે સર્વદ્રવ્ય-પર્યાયે વેવસ્થ રે ૨-૩૦ સૂત્રાર્થ ? કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોને વિષે હોય છે. ભાષ્ય : સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોને વિષે કેવળજ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે. કારણ કે, તે કેવળજ્ઞાન સર્વભાવોનું ગ્રાહક હોય છે. આથી સંપૂર્ણ/સમસ્ત લોકાલોક વિષયવાળું હોય છે. આનાથી પર ઉત્કૃષ્ટ = બીજું કોઈ જ્ઞાન નથી, કારણ કે કેવળજ્ઞાનના વિષય કરતાં બીજી કોઈ જોયવસ્તુ નથી. કેવળજ્ઞાની સર્વ-દ્રવ્ય અને પચચોને શી રીતે જાણે? એક પ્રેમપ્રભા : પૂર્વે કહેલાં ક્રમ પ્રમાણે હવે ગ્રંથકાર કેવળજ્ઞાનનો વિષય જણાવે છે. ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોને વિષે અને ઉત્પાદ (ઉત્પત્તિ) વગેરે સર્વપર્યાયોને વિષે કેવળજ્ઞાનનો વિષય હોય છે. આમાં ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય અને ૨. પલિવુ ના. મુ.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy