SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [o भेदरूपमेव परिच्छिनत्ति, यतस्तद्बहून् भेदान् न शक्नोति परिच्छेत्तुम्, अतः सामान्यग्राहिणी, परमार्थतस्त्वसौ विशेषमेकं द्वौ त्रीन् वा गृह्णती प्रवर्तते, अतः स्तोकाभिधायी सामान्यशब्दार्थः, `[ब्दोऽत्र] या तु विशेषान् बहून् गृह्णाति सा विपुलमतिः । केचित् तु मन्यन्ते प्रज्ञापनायां मनःपर्यायज्ञानै-दर्शनता पठ्यते, तत्सम्भवे सामान्यग्राहिणी न घटत एव । अतः ऋजुमतिर्विपुलमतिश्च, किम् ? मनः पर्यायः, मन इति च मनोवर्गणा जीवेन मन्यमाना द्रव्यविशेषा उच्यन्ते, तस्य मनसः पर्यायाः - परिणामविशेषाः मनःपर्यायाः, मनसि वा पर्यायाः तेषु मनः पर्यायेषु यज्ज्ञानं तन्मन: पर्यायज्ञानमिति । इह साधोः सकलप्रमादरहितस्य मनःपर्यायज्ञानावरणीर्यक्षयोपशमात् प्रतिविशिष्टं ज्ञानमुदयते, येन ज्ञानेन मनःपर्याप्तिभाजां प्राणिनां पञ्चेन्द्रियाणां मनुष्यलोकवर्तिनां मनसः पर्यायानालम्बते - जानाति मुख्यतः, ये तु ગ્રહણ કરે છે, પણ ઘણા ભેદોનો બોધ કરવાને સમર્થ બનતી નથી, આથી સામાન્યગ્રાહિણી સામાન્યનું ગ્રહણ કરનારી કહેવાય છે. બાકી પરમાર્થથી (વાસ્તવિક રીતે) ખરેખર જોઈએ તો એક, બે કે ત્રણ વિશેષોનું/ભેદોનું પણ ગ્રહણ કરતી હોય છે. આથી ‘સામાન્ય’ શબ્દ અહીં સ્ટોક = અલ્પ અર્થને જણાવનારો સમજવો. વળી જે ઘણા બધાં ભેદોને ગ્રહણ કરે છે તે વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન સમજવું. આમ મન:પર્યાયદર્શન માનવાની આવશ્યકતા રહેતી નથી. ३६० = કેટલાંક આચાર્ય એવું માને છે કે પ્રજ્ઞાપના-સૂત્ર નામના આગમમાં મન:પર્યાયજ્ઞાનમાં દર્શનપણું એટલે કે સામાન્યમાત્ર વિષયનું ગ્રાહકપણું કહેલું છે. જો તેનો સંભવ હોય તો સામાન્યનું ગ્રહણ કરનારી મતિ ઘટે જ છે. આથી (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ પ્રશ્ન : એવું શું છે ? જવાબ : મનઃપર્યાયજ્ઞાન છે. આમ બે પ્રકારનું મન:પર્યાયજ્ઞાન ઘટે છે. આમ મન = એટલે મનોવર્ગણાના પુદ્ગલો મનોદ્રવ્ય અર્થાત્ દ્રવ્ય મન લેવું. જીવ વડે ચિંતન કરવામાં ઉપયોગમાં લેવાતાં (મનરૂપે પરિણમાવીને વિસર્જન કરાતાં) દ્રવ્યવિશેષ તે મનોવર્ગણા કહેવાય. તે ‘મન'ના પર્યાયો એટલે કે પરિણામ-વિશેષ ખાસ અવસ્થા અથવા મનને વિષે પર્યાયો તે મન:પર્યાય કહેવાય અને તે મન:પર્યાયોને વિષે જે જ્ઞાન થાય તે મન:પર્યાય જ્ઞાન કહેવાય. કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે છે. અહીં (અઢી દ્વીપગત કર્મભૂમિમાં રહેલાં) સર્વ પ્રકારના પ્રમાદથી રહિત એવા સાધુને (સર્વવિરતિધરને) મન:પર્યાય-જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ખાસ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રગટ = ૧. પૂ. । યતો વર્દૂ મુ. | ૨. સર્વપ્રતિષુિ | શબ્દો‰૦ મુ. 1 રૂ. પૂ. । જ્ઞાને વર્ષાં૰ મુ. । ૪. પૂ. । પતિપા॰ મુ. । ૧. પૂ. । બીયર્સ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy