SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० तत्त्वार्थाधिगमसूत्रम् [૦ ૨ अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किंकृतः प्रतिविशेष इति ? । अत्रोच्यते - ___टी० उत्पन्नेत्यादिना । उत्पन्नः स्वेन रूपेण जातः स्पर्शादिरों घटादिगतः, स चोत्पन्नो यदि तेन रूपेण सन्तिष्ठते न तु कापालाद्यवस्थां प्राप्तस्तदा स्पर्शनमतिज्ञानमेवं परिच्छिनत्तिघटस्यायं स्पर्श इति । स चाप्युत्पन्नाविनष्टो यदि योग्यदेशस्थो भवति तदा परिच्छिनत्ति, न तु विप्रकृष्टदेशस्थमित्येतदाह-साम्प्रतकालविषयमिति । अनेन वर्तमानकालविषयतां मतिज्ञानस्यावेदयते । श्रुतज्ञानं तु, तुशब्दः भेदप्रदर्शनपर इति । तं भेदमाह-त्रिकालविषयम् । पुनश्चेदमेव पदं व्याख्यानयति-उत्पन्नादिना । उत्पन्नो वर्तमानस्तमपि नोइन्द्रियं मनआख्यं પ્રશ્નઃ મતિ અને શ્રત એ બે જ્ઞાન વચ્ચેનો તફાવત જાણ્યો હવે શ્રુતજ્ઞાનના જે (i) બે પ્રકાર, II) અનેક પ્રકાર અને iii) બાર પ્રકાર એવા ભેદો કહેલાં છે, તે શા કારણોથી છે ? જવાબઃ આ વિષયમાં (ઉત્તર) કહેવાય છે. જ મતિજ્ઞાન વર્તમાન-કાળ વિષચક છે કે પ્રેમપ્રભા : ભાષ્યમાં મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચે ભેદ જણાવતાં કહે છે- મતિજ્ઞાન ઉત્પન્ન થયેલ અને નાશ નહિ પામેલ અર્થનું ગ્રાહક છે. “ઉત્પન્ન' એટલે પોતાના રૂપે થયેલો. આવો જે ઉત્પન્ન થયેલ ઘડા વગેરે સંબંધી સ્પર્શ આદિ અર્થ છે, તે જો ઉત્પન્ન થયા બાદ તે જ રૂપે વિદ્યમાન હોય, પણ કપાલ/ઠીકરું વગેરે અવસ્થાને પામેલો નથી, ત્યારે સ્પર્શનેન્દ્રિયથી થતું મતિજ્ઞાન = સ્પર્શન-મતિજ્ઞાન આ પ્રમાણે વિષયનો બોધ કરે છે કે, આ ઘડાનો સ્પર્શ છે'. વળી તે ઉત્પન્ન થયેલ અને વિનાશ નહિ પામેલ (ઘડા વગેરેના સ્પદિરૂપ) પદાર્થ જો યોગ્ય દેશમાં સ્થાનમાં રહેલો હોય ત્યારે તે વિષયને જાણે છે, પણ દૂરના પ્રદેશમાં રહેલો હોય તો જાણી શકાતો નથી. આ હકકત ભાષ્યમાં જણાવે છે – “મતિજ્ઞાન સાંપ્રતકાળ = વર્તમાનકાળ સંબંધી હોય છે.” આ વિધાન વડે “મતિજ્ઞાન એ વર્તમાનકાળ સંબંધી વિષયનું થાય છે એ હકીકતને જણાવેલ છે. (આ પ્રમાણે સંબદ્ધ = ઇન્દ્રિય સાથે સંયુક્ત એવા વર્તમાનકાલીન માત્ર વિષયનું ગ્રાહક મતિજ્ઞાન હોય છે. તેનામાં રહેલી જાતિ એ શ્રુતજ્ઞાન કે જે ત્રિકાળ-વિષયનું હોય છે, તેમાં નથી રહી આથી તેનાથી મતિજ્ઞાન ભિન્ન છે, એમ ભાવાર્થ છે.) શ્રુતજ્ઞાનં તુ જ્યારે શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળમાં રહેલાં વિષયોનું થાય છે. આમાં તુ શબ્દ એ ભેદ/તફાવત બતાવવા માટે છે. તે ભેદને ભાષ્યમાં કહે છે, (શ્રુતજ્ઞાન એ). ૨. પૂ. | વૈદ્રુપ મુ. | ૨. સર્વપ્રતિપુ ! પશ્નત્યવિના, મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy