SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ तत्त्वार्थाधिगमसूत्रम् [ મ ? सू० बहुबहुविधक्षिप्रानिश्रितासन्दिग्धध्रुवाणां सेतराणाम् ॥ १-१६ ॥ ___टी० बहुबहुविधेत्यादिना । श्रुतानुमितैश्च पदैः प्रायो व्याख्या सूत्राणामिष्टा', इति अनुमीयमानैरवग्रहादिभिर्बह्वादीनां सम्बन्धं लगयन्नाह - भा० अवग्रहादयश्चत्वारो मतिज्ञानविभागाः एषां बह्वादीनामर्थानां सेतराणां भवन्त्येकशः । सेतराणामिति-सप्रतिपक्षाणामित्यर्थः । टी० अवग्रहादयश्चत्वार इत्यादि । अवग्रहादयः प्राक्, सूत्रे (१-१५) निरूपितस्वरूपाः बहुबहुविधक्षिप्राऽनिश्रिताऽसंदिग्धध्रुवाणां सेतराणाम् ॥ १-१६ ॥ સૂત્રાર્થ : પોતાનાથી ઇતર = પ્રતિપક્ષ (વિરોધી)થી સહિત એવા (૧) બહુ (૨) બહુવિધ (૩) ક્ષિપ્ર (૪) અનિશ્રિત (૫) અસંદિગ્ધ અને (૬) ધ્રુવના પ્રત્યેકના અવગ્રહ આદિ ચાર ભેદો થાય છે. પ્રેમપ્રભા : “શ્રુત અને અનુમિત એવા પદોથી પ્રાયઃ કરીને સૂત્રોની વ્યાખ્યા કરવી ઇષ્ટ છે' આવા ન્યાયથી પ્રસ્તુત સૂત્રમાં સાક્ષાત્ કહેલાં “બહુ વગેરે શબ્દોનો અનુમિત (પૂર્વ સૂત્રથી અનુવર્તતાં-સંબંધ કરાતાં) એવા “અવગ્રહ વગેરે પદો સાથે સંબંધ જોડીને ભાગ્યકાર કહે છે ચંદ્રપ્રભા : શ્રત એટલે શ્રવણનો વિષય બનેલાં સાક્ષાત્ સૂત્રમાં કહેલ શબ્દો અને અનુમિત એટલે ઇષ્ટ અર્થને જણાવવા જે બીજા ખૂટતાં જરૂરી બીજા સૂત્રોમાં કહેલ પદોના સંબંધની કલ્પના કરાય તે “અનુમિત'... સૂત્ર એ ઇષ્ટ અર્થની સૂચના માત્ર કરનારું હોવાથી તેના અર્થને સંગત અને સંપૂર્ણ કરવા જે બીજા પદોનું પૂર્વસૂત્રથી અનુવર્તન કરાય અથવા નવા જ શેષ-અધ્યાહત પદોને જોડાય તે અનુમિત-પદો કહેવાય. આમ સૂત્રમાં સાક્ષાત્ કહેલાં અને બીજા અનુવૃત્ત, અધ્યાહત પદો વડે સૂત્રના અર્થની વ્યાખ્યા કરાય છે, એવો ન્યાય છે.) ભાષ્ય : અવગ્રહ આદિ મતિજ્ઞાનના ચાર વિભાગો (ભેદો) પોતાના ઇતર = વિરોધીથી સહિત એવા “બહુ વગેરે પ્રત્યેક અર્થોનું ગ્રહણ કરનારા છે. “સેતર'નો અર્થ છે સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ સહિત.... * અવગ્રહાદિ ૪ ભેદોના “બહુ વગેરે ૧૨ ભેદો પ્રેમપ્રભા : ભાષ્યમાં “અવગ્રહ આદિ ચાર મતિજ્ઞાનના ભેદો પ્રતિપક્ષ-સહિત બહુ ૧. પરિષ, નૈ. | રૂડપિ મુ. | ૨. પાgિ | પ્રા'Iao મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy