SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૨૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् २८१ ईहाऽभिधीयते । एवं स्वचिह्नेन ईहां निरूप्य पर्यायशब्दैरर्थतो नानात्वमप्रतिपद्यमानैरसम्मोहार्थं तामेवाचष्टे-ईहा चेष्टा ऊहा इत्यादि । यत्तद्विशेषविचारणं सा तदीहा इत्येवं अभिधीयते । चेष्टा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्येवं वो नास्त्यर्थभेद एषां शब्दानाम् । सत्यपि चार्थभेदेऽन्यत्र इहाऽनान्तरभूता एवैते, एकरूपत्वात् । ईहायाः स्वरूपमाख्याय अपायस्य तदनन्तरवर्तिनः स्वरूपं दिदर्शयिषुराह भा० अवगृहीते विषये सम्यगसम्यगिति गुणदोषविचारणयाँ अध्यवसायाऽपनोदोऽपायः । अपायोऽपगमः, अपनोदः अपव्याधः, अपेतमपगतमपविद्धવાસ્તવિક એવા વિશેષનું ભેદનું ગ્રહણ કરવામાં અને અવિદ્યમાન = અસતુ/અવાસ્તવિક વિશેષનો/ભેદનો ત્યાગ કરવામાં અભિમુખ બનેલી હોય આવા પ્રકારની જિજ્ઞાસા તે “હા” કહેવાય છે. આ પ્રમાણે પોતાના ચિહ્નો લક્ષણો વડે “હા” ભેદનું નિરૂપણ કરીને અર્થની દૃષ્ટિએ અભિન્ન એવા પર્યાય (સમાનાર્થી શબ્દો વડે અસંમોહ માટે એટલે કે મૂંઝવણ ઊભી ન થાય તે માટે ઇહાને જ જણાવતાં ભાષ્યકાર કહે છે – (૧) ઇહા (૨) ઊહા વગેરે સાત શબ્દો એ અનર્થાન્તર છે, સમાન-અર્થવાળા પર્યાય-શબ્દો છે. તે આ રીતે-જે આ ઉપર કહ્યા મુજબ વિશેષનો/ભેદોનો વિચાર કરવો તે (૧) “ઇહા” એ પ્રમાણે કહેવાય અથવા તો (૨) ચેષ્ટા (૩) ઊહા (૪) તર્ક (૫) પરીક્ષા (૬) વિચારણા (૭) જિજ્ઞાસા એમ પણ કહેવાય. આ શબ્દોમાં અર્થની અપેક્ષાએ કોઈ તફાવત નથી. ટૂંકમાં અન્ય સ્થળે આ શબ્દોના અર્થોનો ભેદ હોવા છતાંય અહીં આ શાસ્ત્રમાં સમાનાર્થી છે - અભિન્નઅર્થવાળા જ છે, કારણ કે (“ઇહા' રૂપ અર્થને જ કહેનારા હોવાથી) એક સ્વરૂપવાળા છે. આ પ્રમાણે “ઇહાનું સ્વરૂપ જણાવીને તેની પછી અનંતર આવતા “અપાય રૂપ ત્રીજા મતિજ્ઞાનના ભેદના સ્વરૂપને દર્શાવવાની ઇચ્છાવાળા ભાષ્યકાર ભગવંત કહે છે ભાષ્ય : (પૂર્વોક્ત રીતે) અવગ્રહ રૂપે જાણેલ વિષયમાં સમ્યગુ (સાચો-વિદ્યમાન ધર્મ) અને અસમ્યગું (ખોટો-અવિદ્યમાન-ધર્મ) એ પ્રમાણે ગુણ અને દોષની વિચારણા (રૂપ અહા') પૂર્વક જે અપનોદ (અસત્ ધર્મના નિરાકરણપૂર્વક સતુધર્મના નિર્ણયરૂ૫) અધ્યવસાય તે “અપાય’ કહેવાય.. ૨. પતિ I હેત્યેવાત્રામ, મુ. | ૨. પ. પૂ. I ના. મુ. I રૂ. પૂ. I ગ્રેહા ના, મુ. | ૪. ટીઝાનુo | રણામુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy