________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ગ ૨ भा० एकतराभावेऽप्य-साधनानीत्यतस्त्रयाणां ग्रहणम् ।।
सम्यग्दर्शनादीनां त्रयाणां एकतरस्याप्यभावेऽलाभे, असाधनानि-अनिर्वर्तकानि, अस्मात् कारणात् त्रीण्यपि मोक्षमार्गशब्दः समुदितान्यभिधेयीकृत्य प्रवृत्त - इत्येकत्वात् तस्य समुदायस्यैकवचनमेव न्याय्यमिति, अतस्त्रयाणां सम्यग्दर्शनादीनां ग्रहणमाश्रयणं मोक्षार्थिना कार्यमिति ।
एकतराभावेऽप्यसाधनानीत्यमुं ग्रन्थमपुनरुक्तं मन्यमाना गुरवः कथयन्ति एवम्-उपात्तं साध्यं मोक्षं न साधयन्ति व्यस्तानि, यत् पुनः प्रत्येकमेषां साध्यम्, तत् साधयन्त्येव, यथा
ભાષ્ય : આ ત્રણમાંથી કોઈ એકનો પણ અભાવ હોવામાં તે મોક્ષના સાધનયે બની શકતાં નથી. આથી જ ત્રણનું ગ્રહણ કરેલું છે.
પ્રેમપ્રભા : આ સમ્યગુદર્શનાદિ ત્રણમાંથી એકનો પણ અભાવ હોવામાં બાકીના બે ઉપાયો એ મોક્ષ પ્રત્યે સાધન બની શકતાં નથી, મોક્ષને ઉત્પન્ન કરી શકતાં નથી. આ કારણથી સમ્યગદર્શન આદિ ત્રણેયને ભેગા - સમુદાય રૂપે વિષય રૂપે બનાવીને “મોક્ષમાળઃ' એમ એકવચન - શબ્દનો પ્રયોગ કરેલો છે. વ્યક્તિગત રીતે સમ્યગુદર્શન વગેરે ભલે જુદાં હોય પણ તે ત્રણેયનો સમુદાય તો એક જ છે. આથી તેને આશ્રયીને બોક્ષમા' શબ્દથી એકવચન શબ્દનો (પ્રત્યયનો) જે પ્રયોગ કરેલો છે, તે જાય છે, યુક્તિ સંગત છે. આથી મોક્ષાર્થી આત્માએ સમ્યગુદર્શન આદિ ત્રણેયનું ગ્રહણ કરવું જોઈએ, આશ્રય કરવો જોઈએ.
જ સમ્યગ્દર્શનાદિ એકલાં મોક્ષ ન સાધે, વ્યક્તિગત સાધ્યને સાથે રોજ તિરાડમાવેરિ મનાથના (સમ્યગુદર્શન આદિ ત્રણમાંથી એકનો પણ અભાવ હોવામાં મોક્ષના સાધન બનતાં નથી, આવા વાક્યમાં પુનરુક્તિ દોષ આવે છે. કારણ કે, આ અર્થ એ તાનિ = સમતાનિ વગેરે પૂર્વના વાક્યથી જણાઈ જાય છે... આવી કોઈ શંકા કરે તો તે બરાબર નથી. કારણ કે તિરાડમાવે એવું બીજું વાક્ય કહેલું છે તેના દ્વારા ગ્રંથકાર બીજી પણ વાત જણાવવા માગે છે - તે કહે છે કે આ વાક્ય પુનરુક્તિ - એક જ વાત ફરીથી કહેવા રૂપ-દોષવાળી નથી એવું માનનારા ગુરુ ભગવંત આ પ્રમાણે તે બીજા વાક્યને જણાવવાનો આશય પ્રગટ કરે છે - આ સમ્યગુદર્શન આદિ ત્રણમાંથી એકનો પણ અભાવ હોવામાં અર્થાત્ છૂટાં છૂટાં હોવામાં સાધ્ય રૂપે સ્વીકારેલાં મોક્ષને જો કે સાધી શકતાં નથી, તો પણ આ સમ્યગુદર્શનાદિ