SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૨૪] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् २६९ इन्द्रियनिमित्तमेकम, अपरमनिन्द्रियनिमित्तम्, अन्यदिन्द्रियानिन्द्रियनिमित्तमिति त्रिधा, तत्रैकमिन्द्रियनिमित्तमेव ज्ञानं मत्याख्यम्, यथाऽवनिवारिदहनपवनवनस्पतीनामेकेन्द्रियाणां द्वित्रिचतुरिन्द्रियाणामसंज्ञिनां च पञ्चेन्द्रियाणां, मनसोऽभावात्, तथाऽनिन्द्रियनिमित्तं स्मृतिज्ञानम्, एतच्चेन्द्रियनिरपेक्षं चक्षुरादिव्यापाराभावात्, तथा इन्द्रियानिन्द्रियनिमित्तं जाग्रदवस्थायां, स्पर्शनेन मनसोपयुक्तः स्पृशत्युष्णमिदं शीतं चेति, इन्द्रियं मनश्चोभयं तस्योत्पत्तौ निमित्तं भवति इति। तदेतत् सर्वमेकशेषाल्लभ्यत इति । इन्द्रियं चानिन्द्रियं च इन्द्रियानिन्द्रिये इन्द्रियानिन्द्रिये च इन्द्रियानिन्द्रियाणि तानि निमित्तं यस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति । एतदेवाहइन्द्रियनिमित्तमनिन्द्रियनिमितम् , चशब्दादुभयनिमित्तं चेति । अपेक्षाकारणं चाङ्गीकृत्य નિમિત્તક, (૨) બીજું અનિન્દ્રિય (મન) નિમિત્તક અને (૩) ત્રીજું ઇન્દ્રિય-અનિન્દ્રિયનિમિત્તક એમ ત્રણ પ્રકારે મતિજ્ઞાન સમજવું. તેમાં એક (પ્રથમ) (૧) ઇન્દ્રિયરૂપ નિમિત્તવાળું જ મતિજ્ઞાન હોય છે. જેમ કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિય તથા બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા અને અસંક્ષીપંચેન્દ્રિય જીવોને મનનો અભાવ હોવાથી ઇન્દ્રિય-નિમિત્તવાળું જ મતિજ્ઞાન હોય છે. તથા બીજું (૨) અનિન્દ્રિય-નિમિત્તવાળું મતિજ્ઞાન એ સ્મૃતિજ્ઞાન રૂપ હોય છે. અને આ જ્ઞાન ચક્ષુ વગેરે ઇન્દ્રિયના વ્યાપાર (ઉપયોગ) વિના જ થતું હોવાથી ઇન્દ્રિયોની અપેક્ષા વિના જ થાય છે. તથા ત્રીજું (૩) ઇન્દ્રિય-અનિન્દ્રિય (ઉભય) નિમિત્તવાળું જ્ઞાન એ જાગ્રત અવસ્થામાં સ્પર્શનેન્દ્રિય વડે મનથી ઉપયુક્ત (ઉપયોગવાળો) થયેલ જીવ સ્પર્શ કરે છે ત્યારે “આ ઉષ્ણ છે અને આ ઠંડુ/શીત છે' એવા આકારના મતિજ્ઞાનને કરે છે. આની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મન એ બેય (ઉભય) નિમિત્ત બને છે. આમ આ સમસ્ત અર્થ “એકશેષ સમાસ કરવાથી પ્રાપ્ત થાય છે. તે આ રીતે – પહેલાં જય ર નિનિય રેતિ જયનિજિયે. એ પ્રથમ બે પ્રકારના નિમિત્તોનો સમાસ કરીને પછી ત્રીજા ઉભયનિમિત્ત રૂપ પ્રકાર સાથે આ પ્રમાણે “એકશેષ' કરવો નિયનિજિયે ૨ ન્દ્રિયનિજિ નિ “ન્દ્રિયનિક્રિયાળિ' એમ એકશેષ કરવો. આવા એકશેષ સમાસના પેટાળમાં ૧. ઇન્દ્રિય, ૨. અનિન્દ્રિય અને ૩. ઇન્દ્રિયાનિન્દ્રિય એમ ત્રણેય નિમિત્તોનો સંગ્રહ થઈ જાય છે. પછી બહુવ્રીહિ કરવો. (તનિ (ન્દ્રિયનિયિ િનિમિત્તે યી તક્રિયનિક્રિય-નિમિત્તમ્ ) ઇન્દ્રિયાનિન્દ્રિય જેમાં નિમિત્ત બને તે ઇન્દ્રિયાનિન્દ્રિયનિમિત્તવાળું મતિજ્ઞાન કહેવાય. ૧. પૂ. રૂ૦િ મુ. ૨. ર૩.પૂ.T. I તત્પર્ય ના. મુ. રૂ. પાલિy I am ૨૦ મુ. ધ: I ૪. પલિવુ I fમાં ૨૦ મુ. ધ: |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy