SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૨૪] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् २६७ इति । तथा चास्य सूत्रस्य पूर्वपक्षमन्यथा रचयन्ति एवं-लोके स्मृतिज्ञानं अतीतार्थपरिच्छेदि सिद्धम्, संज्ञाज्ञानं वर्तमानार्थग्राहि, चिन्ताज्ञानमागामिकालविषयमिति, इह तु सिद्धान्ते आभिनिबोधिकज्ञानमेवोच्यते, स्मृत्यादीनि तु नोच्यन्ते, तत्रानभिधाने प्रयोजनं वाच्यम् । उच्यते-आभिनिबोधिकज्ञानस्यैव त्रिकालविषयस्यैते पर्याया नार्थान्तरतेति मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यस्यानर्थान्तरमेतदिति ॥ १३ ॥ इह हि प्रतिक्षणं प्राणिनामन्यदन्यच्च ज्ञानमुदेति, घटालम्बनज्ञानापगतौ पटालम्बनज्ञानाविर्भावः, यच्चोत्पद्यते तत्कारणायत्तजन्म वदन्ति सन्तः, यथा घटः पुरुषमृत्तिकादण्डाद्यपेक्ष्य कारणमाविरस्ति, एवमस्य ज्ञानस्य समुपजायमानस्य किं निमित्तमिति ? ૩ખ્યતે – सू० तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १-१४ ॥ 'इति પૂર્વપક્ષ ઃ લોકમાં સ્મૃતિજ્ઞાન એ ભૂતકાલીન અર્થનો બોધ કરનારા તરીકે સિદ્ધ છે. સંજ્ઞાજ્ઞાન એ વર્તમાન અર્થને ગ્રહણ કરનારું છે અને ચિંતાજ્ઞાન એ ભવિષ્યકાળ વિષયક હોય છે. જ્યારે અહીં સિદ્ધાંતમાં તો એક આભિનિબોધિક-જ્ઞાન જ કહેવાય છે, પણ સ્મૃતિ વગેરે જ્ઞાની કહેવાતાં નથી. તો તેમાં સ્મૃતિજ્ઞાન આદિ નહીં કહેવાનું પ્રયોજન શું છે ? તે કહેવું જોઈએ. (આવા પૂર્વપક્ષની સામે ઉત્તરપક્ષ રૂપે સૂત્ર રજૂ કરતાં કહે છે ) ઉત્તરપક્ષ: ત્રિકાળ-વિષયક આભિનિબોધિક જ્ઞાનના જ આ (સ્મૃતિ વગેરે) પર્યાયો છે, પણ તેનાથી અર્થાન્તરપણુ = ભિન્ન અર્થરૂપ નથી. આથી સૂત્રમાં કહે છે કે, મતિસ્મૃતિ-સંજ્ઞા-ચિંતા-અભિનિબોધ એ અનર્થાન્તર (સમાનાર્થી = પર્યાય) શબ્દો છે. (૧૩) અવતરણ પ્રશ્નઃ જગતમાં એવું જોવા મળે છે કે, પ્રત્યેક ક્ષણે જીવોને જુદું જુદું જ્ઞાન થાય છે. ઘટને આલંબન કરનારા જ્ઞાનનો નાશ થયે પટવિષયક જ્ઞાન પ્રગટ થાય છે. વળી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પોતાના કારણોને લઈને ઉત્પત્તિ (જન્મ)વાળું છે, એમ જ્ઞાનીઓ કહે છે. દા.ત. ઘટ (ઘડો) એ પુરુષ (કુંભાર), માટી, દંડ વગેરે કારણોની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે. તેમ ઉત્પન્ન થતાં આ પ્રસ્તુત જ્ઞાનનું શું નિમિત્ત છે? આવા પ્રશ્નના જવાબમાં આગળનું સૂત્ર જણાવતાં ગ્રંથકાર કહે છે. જવાબ : તિિન્દ્રયનિક્તિનિમિત્તમ્ . ૨-૨૪ મે રૂતિ . ૨. પતિપુ ! ના. . |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy