SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ तत्त्वार्थाधिगमसूत्रम् [ ૦ ૨ किन्तु, एकत्र सम्यग्दर्शने योजना कृताऽन्यत्राप्येवं दृश्येत्यतिदिशति-एवं सर्वभावानामित्यादि। एवमिति यथा सम्यग्दर्शनस्य तथा सर्वभावानां ज्ञानादीनां नामस्थापनादिभी रचनां कृत्वा प्रमाणनयनिर्देशादिसदादिभिः परीक्षाभिगमः कार्य इति । यत् प्रस्तुतं 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' (१-१) इति तत्र यत् सम्यग्दर्शने विचार्यं तदभिहितम्, तदभिधानाच्च परिसमापितं सम्यग्दर्शनमित्येतदाह-उक्तं सम्यग्दर्शनम् । द्वितीयावयवव्याचिख्यासाप्रस्तावप्रदर्शनायाह-ज्ञानं वक्ष्यामः ॥८॥ कीदृक् तदिति चेदुच्यते - सू० मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥ १-९ ॥ છે કે જ્ઞાનાદિનો પણ તે રીતે બોધ કરાય છે? જવાબ : જ્ઞાન આદિનો પણ આ દ્વારોથી બોધ કરાય છે. ફક્ત એટલું વિશેષ કે એક ઠેકાણે સમ્યગદર્શનમાં યોજના - એટલે કે નિર્દેશાદિ – સદાદિ દ્વારોની ઘટના કરી બતાવી. એ પ્રમાણ અન્ય વસ્તુમાં પણ આ રીતે ઉક્ત તારો દ્વારા વિચારણા કરવી એમ ભાષ્યમાં અતિદેશ (ભલામણ કરે છે – ભળાવે છે કે ત્યાં કહ્યા મુજબ અહીં પણ યથાયોગ્ય કહેવું...) કરતાં કહે છે, “આ પ્રમાણે સર્વ ભાવોનો/પદાર્થોનો... ઇત્યાદિ... તેનો અર્થ આ પ્રમાણે છે – જેમ સમ્યગ્રદર્શનની વિચારણા કરી, તેમ જ્ઞાન વગેરે સર્વ ભાવોનો/પદાર્થોનો નામસ્થાપનાદિ વડે ન્યાસ = રચના કરીને પ્રમાણ-નય-નિર્દેશાદિ અને સદાદિ અનુયોગ-ધારો વડે પરીક્ષા/વિચારણા કરીને બોધ (અધિગમ) કરવા યોગ્ય છે. સવન-પાન-ચારિત્રા િમોક્ષમા. . -૨ . એમ જે પ્રસ્તુત અર્થાત્ મૂળ સૂત્ર હતું, તેમાં સમ્યગદર્શનને વિષે જે વિચારણીય વસ્તુ હતી, તે કહેવાઈ ગઈ અને તેને કહેવાથી સમ્યગુદર્શનનું કથન પૂરું થવાથી ભાષ્યમાં કહે છે - ૩ક્તિ સવર્ણનમ સમ્યગુદર્શનનું કથન પૂરું થયું. - હવે ત્રણ પ્રકારના મોક્ષમાર્ગ પૈકી બીજા ભેદની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી પ્રસ્તાવના કરતાં ભાષ્યકાર પરમર્ષિ કહે છે “હવે અમે જ્ઞાન વિષે કહીશું.” પ્રશ્ન : તે જ્ઞાન કેવું છે? એનો જવાબ નવા સૂત્રમાં આપે છે. જવાબ : मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥ १-९ ॥ ૨. સર્વપ્રતિપુ ! ભવનામૂ૦ મુ. | ૨. પવિપુ ! પરીસ્થાપ. . |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy